gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે આજે સવારે બૂલેટ ચાલક અને ટ્રાફિક જવાનો વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે માર માર્યો હોવના આક્ષેપ સાથે  બૂલેટ ચાલક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.

બાજવારોડ આમ્રપાલી રેસિડેન્સીમાં રહેતો કૌશલસિંહ વિજેન્દ્રસિંહ ( ઉં.વ.૩૦) સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. તેણે એવી કેફિયત રજૂ કરી હતી કે,  આજે સવારે સાડા દશ વાગ્યે બૂલેટ લઇને મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો. ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ ઊભો રહ્યો હતો. તેના બૂલેટની નંબર પ્લેટ તેમજ મોડિફાઇડ સાયલેન્સર બાબતે ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થતા તેણે ચલણ ભરવાની તૈયારી દર્શાવી હતી. તેમછતાં ટ્રાફિક પોલીસના જવાનોએ તેને ડંડા વડે માર માર્યો હતો. તેને લાતો મારી વાળ ખેંચી પોલીસ વાનમાં બેસાડીને સયાજીગંજ ટ્રાફિક ઓફિસ લઇ ગયા હતા. ત્યાં પણ પોલીસવાળાએ તેને માર મારતા ડાબી આંખની નીચે, માથા, પગ  તથા છાતીમાં ઇજા થઇ હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવકે પ્રાઇવેટ  પાર્ટમાં પણ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે ટ્રાફિક એ.સી.પી.એ  જણાવ્યું છે કે, બૂલેટ ચાલક ચલણ ભરવાની જીદ્દ કરતો હતો. પરંતુ, તેણે એકથીવધુ  નિયમોનો ભંગ કર્યો હોઇ તેનું બૂલેટ ડિટેન કરવાનું હતું. તે મુદ્દે તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જાહેર રોડ પર થયેલી ઝપાઝપીના કારણે લોકો ટોળે વળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

Next Post
કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and…

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and...

વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96…

વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96...

ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

10 months ago
આણંદના સોજીત્રા રોડ પર રાતે ટ્રાફિકજામ થતા લોકો અટવાયા | People stuck in traffic jam on Sojitra Road…

8 months ago
કર્મચારીએ જ માલિકને છેતર્યો: અમદાવાદમાં કર્મચારીએ મસાલા અને સ્વેટરના નામે વેપારીના 1.11 કરોડ વાપરી ન…

3 months ago
ભારત ચાર દાયકા પછી જેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરશે | India to restart Wular Barrage pr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News