gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે છોટાઉદેપુર જિલ્લા SOG પોલીસને એક મોટી સફળતા મળી છે. જિલ્લાના ક્વાંટ તાલુકાના સીંગલદા ગામેથી પોલીસે લાખોની કિંમતનો લીલો ગાંજો ઝડપી પાડી નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરી છે.

ગુપ્ત બાતમીના આધારે પાડવામાં આવી રેડ

છોટાઉદેપુર SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ક્વાંટ તાલુકાના સીંગલદા ગામે રહેતા ભગુભાઈ બુઠીયાભાઇ રાઠવાએ પોતાના ખેતરમાં કપાસ કે અન્ય પાકની આડમાં નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખેતરમાં દરોડો પાડ્યો હતો.

રૂ. 69.39 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસની તપાસ દરમિયાન ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના નાના-મોટા કુલ 151 છોડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલા પંચનામા મુજબ:

કુલ વજન: 124.790 કિલોગ્રામ (લીલો ગાંજો)

અંદાજિત કિંમત: રૂ. 69,39,000

પોલીસે આ તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં પણ ‘ઈન્દોરવાળી’… 3 દિવસમાં ટાઈફોઈડના 180થી વધુ કેસ, પાણી પીવાલાયક નહીં

આરોપીની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી

આ મામલે ખેતરના માલિક ભગુભાઈ બુઠીયાભાઇ રાઠવાની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી છે. ક્વાંટ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ગાંજાના છોડનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું? અને આ જથ્થો તૈયાર થયા બાદ ક્યાં સપ્લાય કરવાનો હતો? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Next Post
વડોદરામાં ઘર આંગણે બેઠેલા સગીર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોપેડ સવાર બે શખ્સો ફરાર | Two men on …

વડોદરામાં ઘર આંગણે બેઠેલા સગીર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોપેડ સવાર બે શખ્સો ફરાર | Two men on ...

પંચમહાલ: શહેરા પાલિકાના અપક્ષ સભ્ય અજીત શેખ 1000 મુસ્લિમ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા | Panchmahal N…

પંચમહાલ: શહેરા પાલિકાના અપક્ષ સભ્ય અજીત શેખ 1000 મુસ્લિમ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા | Panchmahal N...

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ…

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

8 months ago
ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

8 months ago
સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

5 months ago
બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી ‘રાહત’, કોંગ્રેસ માટે ‘શુભ’ સાબિત થશે 2026? | Congress Finds…

બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી ‘રાહત’, કોંગ્રેસ માટે ‘શુભ’ સાબિત થશે 2026? | Congress Finds…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News