gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક ‘ફરાર’ મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમા…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક ‘ફરાર’ મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે 6 દિવસ અગાઉ બનેલી લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં એક કરૂણ અને વિચિત્ર વળાંક આવ્યો છે. અકસ્માત બાદ જે બસ ચાલક ડરના માર્યો ભાગી ગયો હોવાનું પોલીસ અને બસ માલિક માની રહ્યા હતા, તેનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

6 દિવસ પહેલા ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ હતી. ઘટના સમયે પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નહોતું. બસને ક્રેનની મદદથી બહાર કાઢી લેવામાં આવી હતી. જોકે, અકસ્માત બાદ બસનો ચાલક ક્યાંય દેખાયો નહોતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક 'ફરાર' મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો 2 - image

પોલીસ અને માલિકને લાગ્યું ‘ડ્રાઈવર ભાગી ગયો’

કોઠ પોલીસ સ્ટેશનમાં જ્યારે હોસ્પિટલમાંથી ઈજાગ્રસ્તોની વર્ધી આવી, ત્યારે પોલીસે બસ માલિકની પૂછપરછ કરી હતી. ડ્રાઈવરનો પતો ન લાગતા પોલીસ અને બસ માલિકને એમ લાગ્યું કે અકસ્માત બાદ પોલીસ કાર્યવાહીના ડરથી ચાલક ભાગી ગયો હશે. સતત છ દિવસ સુધી તેનો સંપર્ક કરવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ ફોન બંધ હોવાથી કોઈ કડી મળી નહોતી.

6 દિવસ બાદ ખેતરમાંથી મળ્યો મૃતદેહ

આજે રવિવારે જ્યારે સ્થાનિક ખેડૂતો વાલથેરા પાસેના ખેતરમાં ડાંગરનું ધરુ લેવા માટે ગયા હતા, ત્યારે તેમને ખેતરમાં એક અજાણ્યો મૃતદેહ જોવા મળ્યો હતો. ખેડૂતોએ તાત્કાલિક કોઠ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ બીજો કોઈ નહીં પણ અકસ્માતગ્રસ્ત બસનો જ ચાલક હતો.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત વખતે ચાલકને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હશે અથવા પલટી ખાતી વખતે તે ફંગોળાઈને દૂર ખેતરમાં જઈ પડ્યો હશે, જ્યાં કોઈની નજર ન પડતા સારવારના અભાવે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

ધોળકા-બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના: અકસ્માત બાદ જે બસ ચાલક 'ફરાર' મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો 3 - image

પોલીસ કાર્યવાહી

કોઠ પોલીસે મૃતદેહને કબજે કરી પંચનામું કર્યું છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથીયા દર્દી-મુલાકાતીઓ માટે જોખમી | Broken steps at Surat …
GUJARAT

સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથીયા દર્દી-મુલાકાતીઓ માટે જોખમી | Broken steps at Surat …

May 12, 2026
રથયાત્રા પહેલા અમદાવાદમાં 274 ઇમારત ‘ખતરનાક’ જાહેર, મકાન માલિકોને નોટિસ ફટકારાઈ | AMC Declares 274 B…
GUJARAT

રથયાત્રા પહેલા અમદાવાદમાં 274 ઇમારત ‘ખતરનાક’ જાહેર, મકાન માલિકોને નોટિસ ફટકારાઈ | AMC Declares 274 B…

May 12, 2026
‘NTAની બેદરકારીએ કરિયર ખરાબ કર્યું..’, NEET પેપર લીક થતાં અમદાવાદના વિદ્યાર્થીઓ હતાશ, એક્સપર્ટે આપ્ય…
GUJARAT

‘NTAની બેદરકારીએ કરિયર ખરાબ કર્યું..’, NEET પેપર લીક થતાં અમદાવાદના વિદ્યાર્થીઓ હતાશ, એક્સપર્ટે આપ્ય…

May 12, 2026
Next Post
રાજકોટમાં ગૌરક્ષકો પર 15 લોકોની ટોળકીએ કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, એકને ગંભીર ઈજા, વિસ્તારમાં તં…

રાજકોટમાં ગૌરક્ષકો પર 15 લોકોની ટોળકીએ કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, એકને ગંભીર ઈજા, વિસ્તારમાં તં...

અમદાવાદ: ઈન્દિરા બ્રિજની તિરાડો ‘ભ્રામક’ કે તંત્રનું ‘પાપ’ છુપાવવાનો પ્રયાસ? જનતાએ માંગ્યો ટેકનિકલ ર…

અમદાવાદ: ઈન્દિરા બ્રિજની તિરાડો 'ભ્રામક' કે તંત્રનું 'પાપ' છુપાવવાનો પ્રયાસ? જનતાએ માંગ્યો ટેકનિકલ ર...

જામનગરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન | The State Tax I…

જામનગરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન | The State Tax I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

3 months ago
શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

7 months ago
ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય…

ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય…

3 months ago
વિકાસના બદલે દરેક મુદ્દાનું રાજકારણ ના હોય : મમતા સરકારને સુપ્રીમની ફટકાર | Don’t politicize every i…

વિકાસના બદલે દરેક મુદ્દાનું રાજકારણ ના હોય : મમતા સરકારને સુપ્રીમની ફટકાર | Don’t politicize every i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News