gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News:  અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં જૂની અદાવત રાખીને કેટલાક શખ્સોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. ઉત્તરાયણના પર્વ પૂર્વે પતંગ ચગાવી રહેલા યુવકોની નજર સામે જ તેમના પિતા પર હુમલો કરી, વાહનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.

બાપુનગરના ગજાનંદ એસ્ટેટ સામે આવેલી રામદેવનગર ચાલીમાં રહેતા 60 વર્ષીય નિવૃત રામકિશોર વિક્રમસિંગ સીકરવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રામકિશોરભાઈ પોતાના પરિવાર સાથે નિવૃત જીવન જીવી રહ્યા છે. ગત સાંજે જ્યારે તેઓ પોતાના ઘર પાસે હતા, ત્યારે તે જ વિસ્તારમાં રહેતા અતુલ ઉર્ફે ભોલુ નામના શખ્સે અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ સાથે મળીને રામકિશોરભાઈ પર હિંસક હુમલો કર્યો હતો. આરોપીઓએ વૃદ્ધને ગડદાપાટુંનો માર મારી જમીન પર પાડી દીધા હતા.

મળતી માહિતી મુજબ, આ હુમલા પાછળ આશરે છ મહિના પહેલા થયેલો એક ઝઘડો જવાબદાર છે. અગાઉ અતુલ ઉર્ફે ભોલુ સાથે થયેલી બોલાચાલીમાં સામસામી પોલીસ ફરિયાદ થઈ હતી, જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના દિવસે રામકિશોરભાઈના બંને પુત્રો ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા અને પત્ની બહાર બેઠા હતા, ત્યારે આરોપીઓ મટન કાપવાના છરા અને તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. 

આરોપીઓએ હવામાં હથિયારો લહેરાવી ગાળાગાળી કરી હતી અને ઘર પાસે પાર્ક કરેલી બે મોટરસાઇકલ પર છરાના ઘા મારી અંદાજે 5,000નું નુકસાન કર્યું હતું. જોકે, પરિવારે ફોન કરતા પોલીસનો કાફલો સ્થળ પર આવતા જ હુમલાખોરો નાસી છૂટ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા | umar khalid sharj…

2020ના દિલ્હી રમખાણ મામલે 'સુપ્રીમ' ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા | umar khalid sharj...

વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા…

વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- 'સુપરવાઈઝરની બેદરકારીએ મારા...

અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો!…

અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો!...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

12 months ago
માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

1 year ago
અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો પર્દાફાશ: મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર …

અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો પર્દાફાશ: મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર …

7 months ago
સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News