gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જરોદ,વડોદરાથી  આજવા જતી સિટિ બસ આગળ જતી સિટિ બસને રવાલ ચોકડી પાસે અક્સમાત નડયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે  ૭ મુસાફરોને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વાઘોડિયા  પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે બપોરે એક સિટિ બસ વડોદરાથી આજવા તરફ જતી હતી. તે દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યે રવાલ ગામના ત્રણ રસ્તા નજીક આગળ જતી ટ્રકમાં બસ  પાછળથી અથડાતા રોડની બાજુમાં ગટરમાં પલટી ગઇ હતી. બસામાં બેઠેલા મુસાફરોની બૂમાબૂમથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બસ ડ્રાઇવરની બેદરકારીથી થયેલા  અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના જૂના રામપુરા ગામમાં રહેતા ચંપાબેન મહેશભાઇ વસાવાનું મોત થયું હતું. જ્યારે બસના કંડક્ટર અને ડ્રાઇવરને નજીવી ઇજા થઇ હતી. જ્યારે અન્ય ૭ મુસાફરોને ઇજા થતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં (૧) માલતીબેન અનિલભાઇ પટેલ (રહે.અંબિકા દર્શન સોસાયટી, આજવા રોડ) (૨) ધીરજબેન ગોવિંદભાઇ પાટણવાડિયા (રહે.મથુરનગર, આજવા ગામ) (૩) રમીલાબેન રેવાનદાસ વસાવા  (૪) કપીલાબેન જેેંતિભાઇ વસાવા (૫) વિદ્યાબેન મોગાભાઇ વસાવા (૬) અનિતા રમેશભાઇ વસાવા ( તમામ રહે. જૂના રામપુરા, વાઘોડિયા તથા (૭) મુકેશ મગનભાઇ ડામોર (રહે. દાહોદ) નો સમાવેશ થાય છે. બે મુસાફરોના દાંત તૂટી ગયા હતા. જ્યારે અન્યને હાથ અને પગ  પર ઇજા  પહોંચી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema…

વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema...

પતંગની લારી મૂકવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી | Fight between two brothers over kite lorry i…

પતંગની લારી મૂકવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી | Fight between two brothers over kite lorry i...

જેપી રોડના મર્ડર કેસમાં જેલમાંથી બહાર આવી કારમાંથી સામાન ચોરી જેવા ગુના આચરતો રીઢો ગુનેગાર પકડાયાે |…

જેપી રોડના મર્ડર કેસમાં જેલમાંથી બહાર આવી કારમાંથી સામાન ચોરી જેવા ગુના આચરતો રીઢો ગુનેગાર પકડાયાે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત બહુ જલદી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે : 6174 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરી શકશે હુમલો | india wi…

1 year ago
કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે ઉગ્ર વિરોધ | kutch district …

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના ટ્રાફિકથી મુસાફરો પરેશાન….! | Passengers troubled by train traffic…

10 months ago
કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News