gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતંગની લારી મૂકવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી | Fight between two brothers over kite lorry i…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
પતંગની લારી મૂકવાના મુદ્દે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી | Fight between two brothers over kite lorry i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,હાથીખાના વિસ્તારમાં જાહેરમાં મારામારી કરતા બે સગાભાઇઓ સહિત કુલ ચાર આરોપીઓ સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો જાહેરમાં મારામારી કરતા દેખાતા હતા. આ વીડિયો અંગે કુંભારવાડા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હાથીખાના ગેટ ૧ ની સામે  મારામારી થઇ હતી. બે સગા ભાઈઓ વચ્ચે પતંગની લારી લગાવવા બાબતે અંદરો અંદર ઝઘડો થતા મામલો મારામારી સુધી  પહોંચી ગયો હતો. જેમાં (૧) અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ (૨) અબ્દુલરમઝાન અબ્દુલમજીદ સૈયદ (બંને રહે. હાથીખાના ગેટ ૧ ની સામે ઇન્દિરા નગર ) તથા બીજા પક્ષે (૩) અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદ તથા (૪) આરીફ સલીમભાઈ મલેક (રહે. અજબડી મિલ, યાકુતપુરા )સામેલ હતા. પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
જેપી રોડના મર્ડર કેસમાં જેલમાંથી બહાર આવી કારમાંથી સામાન ચોરી જેવા ગુના આચરતો રીઢો ગુનેગાર પકડાયાે |…

જેપી રોડના મર્ડર કેસમાં જેલમાંથી બહાર આવી કારમાંથી સામાન ચોરી જેવા ગુના આચરતો રીઢો ગુનેગાર પકડાયાે |...

પ્રભારી મંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં નરોડાના ધારાસભ્યે કહ્યું,શહેરમાં પોલ્યુશન વધ્યું,તમે શું કરવ…

પ્રભારી મંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં નરોડાના ધારાસભ્યે કહ્યું,શહેરમાં પોલ્યુશન વધ્યું,તમે શું કરવ...

ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…

ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોશ્યલ મીડિયા થકી શેરબજાર કૌભાંડો વધ્યા : રોકાણકારોને સાવચેત કરતું સેબી | Stock market scams increas…

1 year ago
સાચવજો! મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, જુઓ કેવી રીતે થઇ દુર્ઘટના | mee…

જામનગરમાં નંદધામ સોસાયટીમાં આવેલી કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરનારા શખ્સો સામે ગુન્હો નોંધવા સ્થાનિક…

10 months ago
વડોદરા DCB નું 1600 કિમી દૂર કાશ્મીરમાં ઓપરેશન,કાશ્મીરી વેશમાં પડાવ નાંખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News