gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાત્રે દંતેશ્વરમાંથી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો | Body of a young man found in suspici…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
મોડીરાત્રે દંતેશ્વરમાંથી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો | Body of a young man found in suspici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,દંતેશ્વર બરોડા સ્કૂલની સામે ફૂટપાથ પરથી મોડીરાત્રે એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ  ગઇ હતી. યુવકના મોતનું કારણ  જાણવા પોલીસે તપાસ શરૃ કરી છે.

મોડીરાત્રે પોણા બે વાગ્યે પોલીસને મેસેજ મળ્યો હતો કે, દંતેશ્વર બરોડા સ્કૂલની સામે રોડ પર એક ડેડબોડી પડી છે.યુવકને માથામાં આગળના ભાગે ઇજા થઇ હતી. પોલીસે નજીકમાં  પડેલી બાઇકના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા મૃતકના પરિવારની માહિતી મળી હતી.દંતેશ્વર રણજીત નગરમાં રહેતા રાકેશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, મરણ જનાર મારો ભાણેજ જયેશ કૈલાસભાઇ કાયસ ( ઉં.વ.૨૬) (રહે. રણજીતનગર, દંતેશ્વર) છે.  પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. મકરપુરા પી.આઇ. એ.એમ.ગોહિલે જણાવ્યું હતું કે, પી.એમ.ના પ્રાથમિક  રિપોર્ટના આધારે અકસ્માતનો કેસ છે. બાઇક સ્લિપ થઇ જતા ઇજા થતા તેનું મોત થયું હોવાનું હાલના તબક્કે લાગી રહ્યું છે. બાઇક સ્લિપ થઇ  ગઇ હોય તો યુવક ફૂટપાથ પર કઇ રીતે પડયો ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે  ઘટના સ્થળની નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, યુવક જી.આઇ.ડી.સી.માં નોકરી કરતો હતો.મોડીરાત્રે એક ફંક્શનમાંથી તે પરત આવી રહ્યો હતો.  તે દરમિયાન આ ઘટના બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
ઘર પાસે જ ગાંજો ઉગાડી વેચાણ કરતા વૃધ્ધની થયેલી ધરપકડ | old man caught with ganjo

માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to encroachment near…

માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to encroachment near...

સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત | 20 thousand farmers in Surendranagar…

સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત | 20 thousand farmers in Surendranagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

3 weeks ago
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

2 months ago
2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે | teachers in vadodara protest agains…

8 months ago
વસોના કલોલી ગામમાં 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખતા વિવાદ | Controversy over cutting down of 100 year…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News