gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ચાંદખેડાની હૉસ્પિટલમાં ચોરી: માત્ર 4 મિનિટમાં જ સ્ટાફ મેમ્બરે કર્યો હાથફેરો | Ahmedabad Ho…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના ચાંદખેડાની હૉસ્પિટલમાં ચોરી: માત્ર 4 મિનિટમાં જ સ્ટાફ મેમ્બરે કર્યો હાથફેરો | Ahmedabad Ho…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Robbery in Hospital: અમદાવાદમાં તસ્કરોનો આતંક હવે સેવાધામ ગણાતી હૉસ્પિટલો સુધી પહોંચી ગયો છે. ચાંદખેડાની જાણીતી સિનર્જી મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં વહેલી સવારે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ હૉસ્પિટલના જ સ્ટાફ મેમ્બરે કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

માત્ર 4 મિનિટમાં ખેલ ખતમ

હૉસ્પિટલ પ્રશાસન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ઘટના વહેલી સવારે બની હતી. જ્યારે હૉસ્પિટલમાં દર્દીઓ અને અન્ય સ્ટાફની અવરજવર ઓછી હતી, ત્યારે સ્ટાફના એક સભ્યએ વહીવટી કેબિનને નિશાન બનાવી માત્ર 4 મિનિટમાં આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

ચાલાકીપૂર્વક કેબિનમાં પ્રવેશી, લાકડાના ટેબલના ડ્રોવરનું લોક તોડી અંદર રાખેલી ₹70,000ની રોકડ રકમની ચોરી કરી હતી. સ્ટાફ મેમ્બરને પહેલેથી જ ખબર હતી કે વહીવટી કામકાજની રોકડ ક્યાં રાખવામાં આવે છે.

CCTV ફૂટેજમાં કેદ થઈ ચોરી

ભલે તસ્કરે અત્યંત પ્રોફેશનલ રીતે લોક તોડ્યું હતું, પરંતુ તે હૉસ્પિટલના ત્રીજી આંખ સમાન CCTV કેમેરાથી બચી શક્યો નથી. કેમેરામાં તસ્કરની તમામ ગતિવિધિઓ સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તે કેબિનમાં પ્રવેશતા, ડ્રોવર તોડતા અને રોકડ લઈને નાસી છૂટતો જોવા મળી રહ્યો છે.

પોલીસ તપાસ તેજ

આ ઘટના અંગે હૉસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ અમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરની ઓળખ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે.

પોલીસે હાલમાં અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હૉસ્પિટલના અન્ય સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
સુરતના રિવરફ્રન્ટ પર યોજાનારા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે | 94 kite…

સુરતના રિવરફ્રન્ટ પર યોજાનારા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે | 94 kite...

હાલારના સાગર કિનારા વિસ્તારમાં આજથી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ અંગેની કવાયતનો પ્રારંભ | Two day…

હાલારના સાગર કિનારા વિસ્તારમાં આજથી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ અંગેની કવાયતનો પ્રારંભ | Two day...

જામનગર નજીક નાઘેડી ગામ પાસે કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર સવાર લોહાણા બુઝુર્ગનું …

જામનગર નજીક નાઘેડી ગામ પાસે કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર સવાર લોહાણા બુઝુર્ગનું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદ APMC ચૂંટણી: ભાજપે બહુમતી મેળવી પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી મોટો આંચકો | Dahod APMC …

દાહોદ APMC ચૂંટણી: ભાજપે બહુમતી મેળવી પણ ધારાસભ્યની હાર અને બળવાખોરની જીતથી મોટો આંચકો | Dahod APMC …

11 months ago
પાટડીમાં વર્ષોથી બંધ ટ્રેન પેસેન્જર ટ્રેન ફરી શરૃ કરવાની માગણી | Demand to restart passenger train i…

પાટડીમાં વર્ષોથી બંધ ટ્રેન પેસેન્જર ટ્રેન ફરી શરૃ કરવાની માગણી | Demand to restart passenger train i…

12 months ago
મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી | 42 species of fish found in pond…

મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી | 42 species of fish found in pond…

9 months ago
જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News