gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકોના લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશન તંત્રે ઘાટલોડીયામાં સરકારી જગ્યામાં બનેલા મકાન ઈમ્પેકટ ફી વસૂલી …

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
લોકોના લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશન તંત્રે ઘાટલોડીયામાં સરકારી જગ્યામાં બનેલા મકાન ઈમ્પેકટ ફી વસૂલી …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,6
જાન્યુ,2026

અમદાવાદના વિવિધ વિસ્તારમાં રોજી રોટી મેળવતા લોકોના
લારી-ગલ્લા ઉપાડતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ઘાટલોડીયા વોર્ડમાં સરકારી જગ્યામાં
બનેલા વીસથી વધુ મકાન પૈકી બે મકાનને ગૃડા એકટ અંતર્ગત ઈમ્પેકટ ફી વસૂલીને નિયમિત
કર્યા છે. સરકારી જગ્યામાં બંધાયેલા મકાનને નિયમિત કરાતા દેવમંદિર કો-ઓપરેટીવ
હાઉસીંગ સોસાયટી દ્વારા રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને ફરિયાદ
કરવામા આવી છે. આ મકાનોને નિયમિત કરવા કોર્પોરેશને આપેલા સર્ટિફિકેટ રદ કરવા લેખિત
રજૂઆત કરી છે.હાલમા એપેલેટ ઓથોરીટી સમક્ષ સુનાવણી ચાલી રહી છે.સ્નેહાંજલિના કેસમાં
બિલ્ડરની ભૂમિકા છતાં તમામ મકાન ગેરકાયદેસર હોવાનુ કહી કોર્પોરેશને તોડી પાડયા
હતા. જયારે ઘાટલોડીયામા તો સરકારી જગ્યામા બનેલા મકાન તોડવાના બદલે કોર્પોરેશન
ઈમ્પેકટ ફી લઈ કાયદેસર કરી આપે છે.

શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી સમક્ષ થયેલી ફરિયાદમાં
સોસાયટીના સભ્યોએ જ પોતાની સોસાયટીની જમીનમાં આ બે મકાન આવતા નથી.તેમ છતાં તેમની
સોસાયટીનો ઉલ્લેખ કરીને ઈમ્પેકટ ફી વસૂલી હોવાની રજૂઆત કરી છે.જે સંદર્ભમાં
સુનાવણીનો આરંભ કરાયો છે.આ સમગ્ર ગેરરીતીમાં ઘાટલોડીયાના સ્થાનિક કોર્પોરેટર
ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના ત્રણ અધિકારીઓની મિલીભગત હોવાથી તેમની
સામે પણ કાર્યવાહી કરવામા આવે તેવી રહીશો તરફથી માંગણી કરાઈ રહી છે.ઘાટલોડીયા
વોર્ડમાં આવતી ચાંદલોડીયાની ટી.પી.સ્કીમ. નંબર-૧ના ફાઈનલ પ્લોટ નંબર-૫૯માં આવેલા
મકાન નંબર-૬૭ અને ૬૮ના બાંધકામને કોર્પોરેશને ઈમ્પેકટ ફી વસૂલી નિયમિત કરી આપ્યા
તેના નિયમિતકરણના હુકમમા દેવ મંદિર કો ઓપરેટીવ સોસાયટી તથા ફાઈનલ પ્લોટ નંબર-૬૦નો
સ્પષ્ટ ઉલ્લેખ કરવામા આવ્યો છે.જયારે 
દેવમંદિર કો ઓપરેટીવ સોસાયટીના રેવન્યુ રેકર્ડ મુજબ
, મકાન નંબર-૬૭ અને
૬૮ સોસાયટીના ફાઈનલ પ્લોટની કુલ ૮૧૧૪ ચોરસ મીટર જમીન ઉપર આવેલા જ નથી.ગાંધીનગર
એપેલેટ ઓથોરીટી સમક્ષ  અપીલ દાખલ થયેલી છે.
અત્યાર સુધીમાં પાંચ સુનાવણી થઈ ગઈ છે.તમામ સુનાવણી દરમિયાન ઉત્તર -પશ્ચિમ ઝોનના
અધિકારીઓ દ્વારા તંત્રના બચાવ માટે 
વિરોધાભાસી જવાબ રજૂ કરવામા આવી રહયા છે.

કલેકટરના હક વાળી જગ્યામાં કોર્પોરેશને બાંધકામ કાયદેસર કરી
આપ્યા

ગાંધીનગર એપેલેટ ઓથોરીટી સમક્ષ ચાલતી સુનાવણી દરમિયાન મકાન
નંબર-૬૭ અને ૬૮ જે જમીન ઉપર આવેલા છે તે જમીન સરકારને એલોટ કરવામા આવી છે.એફ ફોર્મ
મુજબ પણ આ જમીન ઉપર કલેકટરનો હકક દર્શાવવામા આવેલો છે.આ પરિસ્થિતિમા પણ
કોર્પોરેશનના એસ્ટેટ ખાતાએ ખાનગી મકાન 
કાયદા વિરૃધ્ધ નિયમિત કર્યા જે શંકાસ્પદ બાબત છે.અધિકારીઓની ગેરરીતી હોવાનુ
જણાઈ આવે છે.

સોસાયટીના માર્જિનની જગ્યામા બાંધકામને લઈ નોટિસ અપાઈ

વર્ષ-૨૦૧૧મા મકાન નંબર-૬૭ અને ૬૮ના બાંધકામને કોર્પોરેશન
તરફથી નિયમિત કરાયા હતા.બીજી તરફ સોસાયટીના ૭૬ મકાનને માર્જિનની જગ્યામા બાંધકામ
થયેલ હોવાથી નોટિસ અપાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી | Blood soaked body of a young man living alone …

રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી | Blood soaked body of a young man living alone ...

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike…

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય…

ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય…

1 year ago
દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…

દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…

1 year ago
ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા | indias top 1 pe…

ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા | indias top 1 pe…

11 months ago
એક ફાસ્ટેગ પાસ કેટલી કારમાં વાપરી શકાય? સરકારે કરી સ્પષ્ટતા | how many cars can use one fasTag gover…

એક ફાસ્ટેગ પાસ કેટલી કારમાં વાપરી શકાય? સરકારે કરી સ્પષ્ટતા | how many cars can use one fasTag gover…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News