gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ | canada vs uk …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in INDIA
0 0
0
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ | canada vs uk …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Is Canada easier than UK for PR? વિદેશમાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક અને સરળ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ‘સ્ટડી-ટુ-ઈમિગ્રેટ’ એટલે કે ભણ્યા પછી ત્યાંનું કાયમી નાગરિકત્વ મેળવવાની બાબતમાં કેનેડાએ યુકેને પાછળ છોડી દીધું છે. જોકે બંને દેશોએ આવાસ અને વસ્તીના દબાણને કારણે ઈમિગ્રેશનના નિયમો સખત કર્યા છે, તેમ છતાં કેનેડાની સિસ્ટમ આજે પણ વધુ સ્પષ્ટ અને ઝડપી માનવામાં આવે છે.

PR મેળવવામાં કેનેડા કેમ છે આગળ?

કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યાના માત્ર એક વર્ષના કામના અનુભવ બાદ વિદ્યાર્થીઓ સ્થાયી નિવાસ(PR) માટે અરજી કરી શકે છે. તેની સરખામણીએ યુકેમાં સ્થાયી નિવાસ(ILR) મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ અને અમુક કિસ્સામાં 10 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડે છે. કેનેડામાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ(PGWP) ત્રણ વર્ષ સુધી મળી શકે છે, જ્યારે યુકેમાં હવે નવા નિયમો મુજબ 2026-27થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર 18 મહિના સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.

કામના અનુભવની ગણતરીમાં મોટો તફાવત

આ બંને દેશો વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે કેનેડામાં અભ્યાસ પછી વર્ક પરમિટ પર કરેલા કામનો અનુભવ સીધો જ PR મેળવવા માટે ગણાય છે. જ્યારે યુકેમાં, ગ્રેજ્યુએટ વિઝા પર કરેલા કામનો અનુભવ ત્યાંના સ્થાયી નિવાસ(ILR) માટે ગણવામાં આવતો નથી. યુકેમાં કાયમી વસવાટ માટે વિદ્યાર્થીએ ફરજિયાતપણે સ્કીલ્ડ વર્કર વિઝા મેળવવા પડે છે અને તે માટે સ્પોન્સરશિપ અને ચોક્કસ પગારના ધોરણો પૂરા કરવા પડે છે, જે પ્રક્રિયા ઘણી જટિલ છે.

આ પણ વાંચો: દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો

ઝડપી કારકિર્દી અને સ્થાયી વસવાટ

જો કોઈ વિદ્યાર્થી 22 વર્ષની ઉંમરે કેનેડા જાય, તો તે 25 વર્ષની ઉંમર સુધીમાં એટલે કે માત્ર 3 વર્ષમાં PR મેળવી શકે છે. તેની સામે યુકેમાં તે જ સ્થિતિમાં પહોંચતા 7થી 10 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. આમ, જો તમે ટૂંકા સમયમાં અને સ્પષ્ટ નિયમો સાથે વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ, તો હાલના સંજોગોમાં કેનેડા એ યુકે કરતા વધુ ભરોસાપાત્ર અને ઝડપી રસ્તો સાબિત થઈ રહ્યો છે.

ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

February 12, 2026
Next Post
દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો | Bulldozer action…

દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો | Bulldozer action...

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | Once you t…

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | Once you t...

ચાંદીમાં તેજી: 260000ની નજીક પહોંચી, સોનામાં સામાન્ય ઘટાડો: જાણો MCX પર લેટેસ્ટ રેટ | Silver continu…

ચાંદીમાં તેજી: 260000ની નજીક પહોંચી, સોનામાં સામાન્ય ઘટાડો: જાણો MCX પર લેટેસ્ટ રેટ | Silver continu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ | Retired Karnataka DGP Om Prak…

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ | Retired Karnataka DGP Om Prak…

10 months ago
વાજપેયી-કલામે અંજામ આપેલા ઓપરેશનની અણસાર પણ ન થતાં ચોંક્યું હતું અમેરિકા, જાણો ‘ઓપરેશન શક્તિ’ વિશે |…

વાજપેયી-કલામે અંજામ આપેલા ઓપરેશનની અણસાર પણ ન થતાં ચોંક્યું હતું અમેરિકા, જાણો ‘ઓપરેશન શક્તિ’ વિશે |…

3 months ago
વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

3 months ago
GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c…

GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News