gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જર્મનીના અર્થતંત્રમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો; અમેરિકન, આયરિશ અને જર્મનો પણ સરેરાશ પગારમાં પાછ…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in INDIA
0 0
0
જર્મનીના અર્થતંત્રમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો; અમેરિકન, આયરિશ અને જર્મનો પણ સરેરાશ પગારમાં પાછ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India-Germany Relations : જર્મનીના ઇકોનોમિક ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અભ્યાસ મુજબ જર્મનીમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધુ સરેરાશ પગાર મળે છે. 2024 સુધીના ડેટા કહે છે કે, સરેરાશ પગારના મામલે ભારતીયો પછી અમેરિકનો અને આયરિશ છે, જ્યારે જર્મન નાગરિકો આશ્ચર્યજનક રીતે ચોથા ક્રમે છે.

ભારતીયોનો માસિક પગાર રૂ. 4,85,000 

ફેડરલ એમ્પ્લોયમેન્ટ એજન્સીના ડેટા પર આધારિત આ અભ્યાસ કહે છે કે, ફૂલ-ટાઇમ નોકરી કરતા ભારતીય કામદારોની સરેરાશ માસિક કમાણી 5,393 યુરો (લગભગ રૂ. 4,85,000) છે, જે જર્મન કામદારો 4,177 યુરો (રૂ. 3,75,000) કરતા ઘણી વધુ છે. ભારતીયો પછી ઑસ્ટ્રિયનો 5,322 યુરો (રૂ. 4,78,000), અમેરિકનો 5,307 યુરો (રૂ. 4,77,000) અને આઇરિશ 5,233 યુરો (રૂ. 4,70,000) સૌથી વધુ કમાય છે. જર્મનીમાં વસતાં તમામ વિદેશી નાગરિકોની સરેરાશ માસિક કમાણી 3,204 યુરો (રૂ. 2,88,000) થવા જાય છે. 

જર્મનીના અર્થતંત્રમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો; અમેરિકન, આયરિશ અને જર્મનો પણ સરેરાશ પગારમાં પાછળ 2 - image

ભારતીયો સૌથી વધારે કમાતા હોવાનું કારણ શું?

આ ઉચ્ચ કમાણીનું મુખ્ય કારણ એ છે કે જર્મનીમાં રહેતા ઘણાં ભારતીયો ઊંચો પગાર આપતા વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. વર્ષ 2012થી અત્યાર સુધીમાં STEM ક્ષેત્રમાં કામ કરતા ભારતીયોની સંખ્યા 9 ગણી વધીને 32,800થી વધારે થઈ ગઈ છે. 25થી 44 વર્ષ વયના ભારતીય કામદારોમાંથી 33% STEM ક્ષેત્રમાં છે, જે અન્ય કોઈપણ સમૂહ કરતાં ઘણું વધારે છે.

આ પણ વાંચો : અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ધમકી, કહ્યું ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશું’

જર્મન અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય પ્રતિભા પર આધારિત 

આ ડેટાથી સ્પષ્ટ થાય છે કે જર્મનીની અર્થવ્યવસ્થા આંતરરાષ્ટ્રીય પ્રતિભા પર ખૂબ આધારિત છે. આ ડેટા ભારતીયોની શૈક્ષણિક ક્ષમતા અને કાર્યકુશળતાની પણ સાબિતી આપે છે. આ એવા ક્ષેત્રો છે જ્યાં ભારતને પણ વિશેષ પ્રતિભાની જરૂર છે, પરંતુ વિદેશમાં વધુ સારી તકો મળતી હોવાથી ઘણાં ભારતીય તજજ્ઞો દેશ છોડી જતા હોય છે.

આ પણ વાંચો : VIDEO : માદુરાના ડાન્સના કારણે ચિડાયું હતું અમેરિકા, છેવટે ધરપકડ કરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
કાલોલ પોલીસ અને ભાજપના કારોબારી અધ્યક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ | Kalol: …

કાલોલ પોલીસ અને ભાજપના કારોબારી અધ્યક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ | Kalol: ...

જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ | encounter has s…

જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ | encounter has s...

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, કહ્યું- ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશુ…

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, કહ્યું- ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

4 months ago
મહિલા સાથે ૧.૪૯ કરોડની ઠગાઇમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 c…

મહિલા સાથે ૧.૪૯ કરોડની ઠગાઇમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 c…

6 months ago
મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness…

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness…

2 months ago
આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News