gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ફૂડ વિભાગે કચરિયું, ગોળ અને ચીકીના 11 સેમ્પલ લીધા | Food department took 11 samples of ga…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
વિરમગામમાં ફૂડ વિભાગે કચરિયું, ગોળ અને ચીકીના 11 સેમ્પલ લીધા | Food department took 11 samples of ga…
7
VIEWS
Share on FacebookShare on Twitter

તહેવાર નજીક આવતા કામગીરી બતાવી!

હોટલ, રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ નહીં ધરી ફૂડ વિભાગની લિપાપોતી જેવી કામગીરી સામે રોષ

વિરમગામ –  વિરમગામ શહેર અને પંથકમાં ફૂડ વિભાગની કામગીરી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર માત્ર તહેવારોની સિઝનમાં જ ધચોપડે દેખાડવાધ પૂરતી કામગીરી કરે છે, જ્યારે સામાન્ય દિવસોમાં ભેળસેળિયા તત્વોને છૂટો દોર મળે છે. 

મંગળવારે ફૂડ વિભાગની ટીમે શહેરના ગોળ પીઠા વિસ્તારમાં તપાસ કરી ગોળ, કચરિયું અને ચીકીના માત્ર ૧૧ સેમ્પલ લઈને સંતોષ માની લીધો હતો. આ મર્યાદિત કામગીરીને લઈને જાગૃત નાગરિકોએ સવાલ ઉઠાવ્યા છે કે કેમ હોટલ, રેસ્ટોરન્ટ, ખાદ્ય તેલની દુકાનો કે પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું નથી? સોશિયલ મીડિયા પર નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર તંત્ર દ્વારા તમામ ખાદ્ય પદાર્થોેની દુકાનો પર નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે, તો આ બાબતે સીધી આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવશે. 

વેપારીઓ અને અધિકારીઓ વચ્ચેની કથિત ‘મીઠી નજર’ને કારણે તપાસના અભાવે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. શહેરીજનોની માંગ છે કે માત્ર તહેવારો પૂરતું જ નહીં, પરંતુ વર્ષના તમામ દિવસોમાં ખાણી-પીણીની તમામ પેઢીઓ પર કડક તપાસ થવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ધ્રાંગધ્રાના રામગઢ ગામે વૃધ્ધાના ઘરેણા લઈ ગઠિયો નાશી છુટયો | A gang member ran away after taking an …

ધ્રાંગધ્રાના રામગઢ ગામે વૃધ્ધાના ઘરેણા લઈ ગઠિયો નાશી છુટયો | A gang member ran away after taking an ...

અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ, કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા

ધ્રાંગધ્રામાં હત્યાના પ્રયાસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for one and a half…

ધ્રાંગધ્રામાં હત્યાના પ્રયાસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for one and a half...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્લાઇટ ક્રેશ થયા બાદ વીમા કંપનીઓ સમક્ષ 150 મિલિયન ડોલરના દાવા કરાશે | Insurance companies face 150 m…

1 year ago
GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે | Trade organizations welcome GST cut peo…

ભાજપ કાર્યકરની પત્નીના પ્રેમ સબંધોનો વીડિયો ઉતારનાર સગીર પુત્ર પર અત્યાચાર | Minor son of BJP worker…

5 months ago

દુનિયામાં સૌથી વધુ બોલાતો શબ્દ કયો? મજાકથી થઈ હતી તેની શરુઆત | general the worlds most spoken word is ok know its surprising origin story

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News