gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રોપર્ટી કાર્ડમાં માપણીની વિસંગતતા: અમદાવાદમાં બે સરકારી કચેરીઓના તાલમેલના અભાવે મિલકતધારકોને કોર્ટ…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
પ્રોપર્ટી કાર્ડમાં માપણીની વિસંગતતા: અમદાવાદમાં બે સરકારી કચેરીઓના તાલમેલના અભાવે મિલકતધારકોને કોર્ટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અન્ય સરકારી ખાતાના અધિકૃત દસ્તાવેજને બીજા સરકારી ખાતાના અધિકારી દ્વારા નહીં સ્વીકારવાના કારણે હજારો નાગરિકો ભારે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. ક્યારેક કેટલાક અધિકારીઓ આવી સ્થિતિનો લાભ ઉઠાવી વહીવટની ફિરાકમાં હોય છે, પરંતુ ભ્રષ્ટાચારનો ભુજંગ કોઈના કોઈ કારણોસર વધુને વધુ ક્ષેત્રોમાં પોતાનો ભરડો લે તે પહેલા આવા અનેક પ્રશ્નોનો નિવેડો આવે તે જરૂરી છે. અમદાવાદમાં સીટી સર્વે કચેરી દ્વારા અપાયેલા પ્રોપર્ટી કાર્ડ અને જમીનની માપણી કરતાં DILRના ક્ષેત્રફળ વચ્ચે વિસંગતતાના અનેક કેસો સામે આવી રહ્યા છે. આવા જ બે કિસ્સા તાજેતરમાં ચર્ચાસ્પદ બન્યા છે.

પ્રોપર્ટી કાર્ડમાં માપની વિસંગતતા

અમદાવાદમાં ભીમજીપુરા ખાતે આવેલી સીટી સર્વે કચેરી દ્વારા કેટલીક સોસાયટીઓના મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા. 75 વર્ષ કરતા પણ વધુ જૂની એવી સ્ટેડીયમ વિસ્તારની સરદાર પટેલ કોલોનીના એક બંગલાનું પણ પ્રોપર્ટી કાર્ડ સોંપાયું હતું. જેમાં જમીનનું ક્ષેત્રફળ 246.84 ચોરસ મીટર (પ્રોપર્ટી કાર્ડ મુજબ) દર્શાવેલ છે. આ ક્ષેત્રફળમાં છેલ્લા 75 વર્ષમાં કોઈ જ ફેરફાર કરાયો નથી, 1983માં સીટી સર્વે દાખલ કરતી વખતે સ્થળ, માપણી  કે હક્ક ચોકસાઈ થઇ હોય તેવા કોઈ જ પુરાવા સોસાયટી રેકોર્ડ કે સરકારી દફતરમાં ઉપલબ્ધ નથી.

DILR મુજબ અલગ ક્ષેત્રફળ

બાજુની બિલ્ડિંગમાં સરકારનું જમીનની માપણી કરતુ બીજું ખાતું DILR(District Inspector Land Record) બેસે છે તેમની પાસે અધિકૃત રીતે માપણી કરાવતા આ ક્ષેત્રફળ સ્થળ પર 283.14 ચોરસ મીટર થાય છે. જેનો સરકારી તંત્ર દ્વારા લેખિતમાં કરેલો આદેશ રજૂ કરવા છતાં સીટી સર્વે કચેરીના અધિકારીઓ તેને માનવા માટે તૈયાર નથી. તેમજ તે પ્રમાણે કોઈ સુધારો કરવા પણ તત્પર નથી. મિલકતધારકે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆતો બાદ જવાબદાર સત્તાવાળાઓ કલેકટર અને પ્રાંત અધિકારી સમક્ષ  ફરિયાદ દાખલ કરતા અને તેમણે અરજદાર તરફે ચુકાદો આપવા છતાં જડ બનેલું તંત્ર સુધારો કરવા તૈયાર થતું નથી જેથી અરજદારની હાલત કફોડી બની છે.

અન્ય એક કિસ્સામાં પણ આવો જ ઘાટ

​આવી જ સ્થિતિ એસ.જી. હાઇવેની એક ટી.પી. સ્કીમમાં પણ થઈ છે. એક અરજદારે પોતાના પ્લોટની 40 ટકા કપાત આપવાની તૈયારી દર્શાવેલી છે, પરંતુ DILRની માપણીમાં તેમના પ્લોટના ક્ષેત્રફળમાં ફેરફાર આવતા અને પ્લોટની સાઈઝ વધતા TPO અધિકારી તે સ્વીકારવા તૈયાર જ નથી. તેમણે DILR અને સેટલમેન્ટ કમિશનરને આ બાબતે પત્ર લખતા અને તેનો જવાબ પણ હકારાત્મક આવવા છતાં હજુ તેનો નિકાલ આવ્યો નથી. હવે અરજદાર હાલ સરકારી ક્ચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. 

આ પણ વાંચો: ‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂઆત

મિલકતધારકોની હાલત કફોડી, કોર્ટનું ભારણ વધ્યું

બે કચેરીઓ વચ્ચેની ગૂંચવણ કે જડતામાં અનેક એવા પ્રશ્નો છે જેનું કોઈ નિરાકરણ આવતું નથી, જેથી અરજદારો ના છૂટકે કોર્ટનો આશરો લેવા મજબૂર બન્યા છે. જવાબદાર અધિકારીઓ સામાન્ય પ્રશ્નના નિરાકરણને બદલે તેને વધુ ગુંચવે છે અથવા તો તેમાં લાંબા સમય સુધી ફાઈલોના થપ્પા પડ્યા રાખે છે જેથી ન  તો અરજદારનું કોઈ કામ થાય છે, ન તંત્રનું, બસ કોર્ટનું ભારણ વધે છે, અરજદાર હેરાન થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે? | Census of India phas…

વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે? | Census of India phas...

બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player...

પ્રેમ દરવાજા પાસેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીપડાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો | PCB sta…

પ્રેમ દરવાજા પાસેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીપડાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો | PCB sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી | …

સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી | …

1 year ago
મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a …

મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલને જીપ ચાલકે ટક્કર મારી | A female constable riding a moped was hit by a …

11 months ago
વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે બાઈક સવારનો હુમલો | Vadodara: Two bikers attack Home G…

વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે બાઈક સવારનો હુમલો | Vadodara: Two bikers attack Home G…

5 months ago
મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh’s statement on ‘I don’t …

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh’s statement on ‘I don’t …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News