gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમ દરવાજા પાસેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીપડાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો | PCB sta…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
પ્રેમ દરવાજા પાસેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પીપડાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો | PCB sta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

દારૂની હેરફેર કરવા માટે હવે બુટલેગરો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધાર્યો છે.  શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને પતરાના ચાર પીપડામાંથી રૂપિયા ૧૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો  મોટો જથ્થો જપ્ત કર્યો હતો.  આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રેમ દરવાજા બહાર આવેલા લાલજી મુલજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સ્થાનિક બુટલેગરે કેમીકલની આડમાં ચાર પીપડામાં દારૂનો જથ્થો છુપાવીને મોકલ્યો હોવાની માહિતી પીસીબીના અધિકારીઓને મળી હતી. જેના આધારે ગુરૂવારે દરોડો પાડીને તપાસ કરતા શંકાસ્પદ જણાતા ચાર પીપડામાંથી રૂપિયા ૧૦ લાખની કિંમતનો વિવિધ બ્રાંડનો વિદેશી દારૂની ૨૫૦૦થી વધારે બોટલ  મળી આવી હતી. જેમાં કેટલીક જથ્થો બ્રાંડેડ દારૂનો હતો. તપાસ કરતા  જાણવા મળ્યું હતું કે  સ્થાનિક બુટલેગરે કૃષ્ણા હાર્ડવેરના નામે  અશ્વિન વેગડા નામના અમરાઇવાડીમાં રહેતા વ્યક્તિને પીપડાનો જથ્થો મોકલવા માટે પાર્સલ કરાવ્યુ હતું.  આ અંગે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં કેટલીક મહત્વની કડી મળી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

August 30, 2026
મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
Next Post
જુના વાડજમા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલા ગેસની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | Vadaj police bu…

જુના વાડજમા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલા ગેસની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | Vadaj police bu...

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Fores…

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Fores...

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

2 months ago
ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી | thieves loot house while owners sleep on roof du…

સુરત APMCના સિક્યુરિટી ગાર્ડે બે મહિલાને વાળ ખેંચી બેરહેમીથી મારી, લોકો મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા …

1 year ago
દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News