gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુના વાડજમા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલા ગેસની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | Vadaj police bu…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
જુના વાડજમા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલા ગેસની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | Vadaj police bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

ગ્રાહકો સુધી ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલાં ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા બે શખ્સોને વાડજ પોલીસે ઝડપીને ૨૧ જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વાડજમાં આવેલી ગેસ એજન્સીમાં બંને કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખોડીયારનગરમાં પણ ગેસ  સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ગેસ એજન્સીઓના સંચાલકોની સંડોવણી પણ બહાર આવી હતી.

 જુના વાડજમા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલા ગેસની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા 2 - image જુના વાડજ રામાપીરના ટેકરા પાસે કેટલાંક લોકો છેલ્લાં ઘણા દિવસોથી ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હોવાની બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ડાંગરને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા મયુર રાવત (રહે. રામ કોલોની, નવા વાડજ) અને કાનજી  પરમાર (રહે. ભરવાડવાસ, નવા વાડજ)ને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસને ૨૧ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.બંને શખ્સો એક સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા.   પોલીસને આરોપીઓ પાસેથી ગેસ સિલિન્ડરનું બુકીંગ ધરાવતા ૧૯ ગ્રાહકોની બુકીંગ સ્લીપ પણ મળી હતી.

જે વાડજમાં આવેલી ગેસ  એજન્સીમાંથી ગ્રાહકોને ડીલેવરી થાય તે પહેલા સિલિન્ડરનું સીલ તોડીને તેમાંથી  બે થી ત્રણ કિલો ગેસનની .ચોરી કરીને ડુપ્લીકેટ સીલ ફરીથી લગાવી દેતા હતા. આમ ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને ચોરી કરેલો ગેસ ખાલી સિલિન્ડરમાં ભરીને બજારમાં બમણી કિંમતે વેચાણ કરતા હતા. થોડા સમય પહેલા એસઓજીએ દાણીલીમડા ખોડીયારનગરમાં ચાલતા ગેસ ચોરીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને મોટાપ્રમાણમાં ગેસ સિલિન્ડર પણ  જપ્ત કર્યા હતા. જેમાં ગેસ એજન્સીઓ સાથે સંકળાયેલા ચોક્કસ એજન્ટોની મદદથી  પ્રતિદિન ૨૦૦થી વધુ ગેસ સિલિન્ડરને ગ્રાહકો સુધી પહોચાડતા પહેલા ખોડીયારનગરમાં લાવીને ગેસની ચોરી કરવામાં આવતી હતી. આ કેસમાં કેટલાંક ગેસ એજન્સીઓના સંચાલકોના નામ પણ સામે આવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Fores…

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Fores...

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ...

વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c…

વળતરની માગ નહીં સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવા ઇનકાર | Family members refuse to accept body as c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

11 months ago
વડોદરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા | heavy rian at mirning in vadodara

વડોદરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા | heavy rian at mirning in vadodara

11 months ago
નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on…

નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી | Threat of driving a dumper on…

8 months ago
યુરોપિયન ટેરિફનો નિર્ણય મોકૂફ રખાતા બિટકોઈનમાં ફરી ઉછાળો | Bitcoin surges again as European tariff d…

યુરોપિયન ટેરિફનો નિર્ણય મોકૂફ રખાતા બિટકોઈનમાં ફરી ઉછાળો | Bitcoin surges again as European tariff d…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News