gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના એક વેપારી દેવભૂમિ દ્વારકા પંથકના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા, અને ત્રણેય એ રૂપિયા 8 લાખની કિંમતની કાર આંચકી લઈ પઠાણી ઉઘરાણી કરતાં તેઓના ત્રાસથી કંટાળી જઇ વેપારીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જેઓને મૃત્યુના મુખમા ધકેલી દેવા અંગે મૃતકના પુત્ર એ ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વતની વિક્રમસિંહ પોપટભા જેઠવા (46) એ ગત 11 મી તારીખે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર મળે તે પહેલાં તબિબો દ્વારા તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

જે બનાવ મામલે પોલીસને જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલ અને રાઇટર જીગ્નેશભાઈ વગેરે દોડી ગયા હતા, અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

જે પ્રકરણમાં આપણે વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે પોલીસ દ્વારા મૃતક વિક્રમસિંહ ના પુત્ર વિશ્વરાજસિંહ જેઠવાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં પુત્ર ના જણાવ્યા અનુસાર પોતાના પિતાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢેચી ગામના બાલાભાઈ રબારી ઉપરાંત કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના રામદેવ કેશવાલા અને રાજુ કેશવાલા ત્રાસ ગુજારતા હતા, જેઓ પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ તેઓને મુદલ તેમજ ઘણું બધું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ વધુ વ્યાજ અને પૈસા કઢાવવા માટે દબાણ કરતા હતા, અને તેઓની રૂપિયા અઠેક લાખની કિંમતની કાર બળજબરી પૂર્વક કઢાવી લીધી હતી. તેઓના ત્રાસથી કંટાળી જઈ આખરે વિક્રમસિંહ જેઠવાએ મોતને મીઠું કરી લીધું હતું.

જે ઘટના બાદ પોતાના પિતાને મૃત્યુના મુખમા ધકેલી દેવા અંગે વિશ્વરાજસિંહ જેઠવા એ મેઘપર પોલીસમાં ઉપરોક્ત ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે આ મામલામાં બીએનએસ કલમ 108, 308, (2),352, 351(2), 54 તથા ગુજરાત મની લેન્ડ એક્ટ કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધી તપાસનો દોર દેવભૂમિ દ્વારકા સુધી લંબાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …
GUJARAT

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

April 4, 2026
જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…
GUJARAT

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

April 4, 2026
ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…
GUJARAT

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…

April 4, 2026
Next Post
જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar…

જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar...

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના...

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r…

STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r…

2 months ago
વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …

વડોદરા કોર્પોરેશનમાં લોકોના પ્રશ્નો ઝોન સ્તરે ઉકેલાય તે માટે વધુ ભાર મુકાશે | More emphasis will be …

12 months ago
SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

8 months ago
સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો | A ataielo emon aluwol ren ketilas

સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો | A ataielo emon aluwol ren ketilas

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News