gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરોવરથી કૂવા-બોર ભરાતા હોય પણ જૂનાગઢમાં કૂવામાંથી સરોવર ભરાય છે ! | Wells and boreholes are filled f…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
સરોવરથી કૂવા-બોર ભરાતા હોય પણ જૂનાગઢમાં કૂવામાંથી સરોવર ભરાય છે ! | Wells and boreholes are filled f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

60 કરોડનું બ્યુટીફિકેશન કર્યા બાદ સુવિધાને બદલે મુશ્કેલી : મુખ્યમંત્રી ઉદ્દઘાટન કરવાના છે ત્યારે ખબર પડી કે પાણી તો ખાલી થઈ જાય છે! તાબડતોબ વોકળામાં માટીનો પાળો બનાવી પાણીને રોકવું પડયું

જૂનાગઢ, : જૂનાગઢ મનપાએ કરોડોનું આંધણ કર્યું તેમાં અનેક નિર્ણયોને લીધે સુવિધા વધવાને બદલે ઉલ્ટાની મુશ્કેલીઓ ઉભી થાય તેમ બન્યું છે. હાલમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ પૂર્ણતાના આરે હોવાથી તેને ખુલ્લું મુકવાની તૈયારી ચાલી રહી છે પણ થયું એવું કે, સરોવર ખાલી થવા લાગતા તેને ભરવા ઉધામા શરૂ કરવા પડયા છે. સરોવરમાંથી કૂવા ભરાય પરંતુ સરોવરને ભરવા કૂવાનું પાણી લેવાની ફરજ પડી છે. આવું કદાચ આ સિવાય ગુજરાત કે દેશમાં ક્યાંય હશે નહી છતાં પણ મુખ્યમંત્રી આવી તેનું ઉદ્દઘાટન કરશે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 60 કરોડથી વધુના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રીના હસ્તે સરોવરને ખુલ્લું મુકવાની તજવીજ ચાલી રહી છે. બ્યુટીફિકેશન કરવામાં આવ્યું તે પહેલા કુદરતી રીતે તે સારૂ અને લાઈનલેવલે હતું પણ બ્યુટીફિકેશન માટે કરવામાં આવેલા અધધ ખર્ચ બાદ તળાવનું લાઈન લેવલ વિખાઈ ગયું છે. સામાન્ય રીતે તળાવમાં આવતા પાણીથી આસપાસના કુવા અને બોર રિચાર્જ થતા હોય છે પરંતુ બ્યુટીફિકેશન બાદ ઉલ્ટુ થઈ ગયું છે. સરોવરમાં સંગ્રહિત પાણી ચોમાસાના બે-ત્રણ માસમાં જ ખાલી થવા લાગ્યું જેના કારણે કુવામાંથી લાઈન લંબાવી સરોવરને ભરવું પડી રહ્યું છે. અત્યાર સુધી ઉનાળામાં પણ તળાવ ખાલી થતું ન હતું, હવે અડધો શિયાળો ગયો ત્યાં તળાવ ખાલી થવા લાગ્યું છે. તળાવના કાંઠે આવેલી ખાનગી જમીનના કુવામાંથી પાણી લઈ ચાર દિવસથી સરોવરમાં ઘટેલા પાણીને પાછું હતું તે સ્થિતિમાં કરવા શાસકો ઉંધે માથે થયા છે. મુખ્યમંત્રી આવતા હોવાથી તેની પાસે કોઈ તળાવને લગતા ભોપાળા ખુલ્લા ન પડે તે માટે મનપાનું તંત્ર રાત-દિવસ મથામણ કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…
GUJARAT

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

April 11, 2026
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…
GUJARAT

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

April 11, 2026
જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…
GUJARAT

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…

April 11, 2026
Next Post
ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ પડતા નથી | Why are there no ED raids in the Rs…

મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ પડતા નથી | Why are there no ED raids in the Rs...

સોમનાથ પર આક્રમણને 1000 વર્ષ પૂરા 17 હુમલા કરનારા હાર્યા, આસ્થાનો વિજય | 1000 years after the attack…

સોમનાથ પર આક્રમણને 1000 વર્ષ પૂરા 17 હુમલા કરનારા હાર્યા, આસ્થાનો વિજય | 1000 years after the attack...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

6 months ago
‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

12 months ago
શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…

શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી, સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછા…

10 months ago
‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News