gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલની સરકારી હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ, તપાસની માંગ | Public disposal of medical wa…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
કઠલાલની સરકારી હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ, તપાસની માંગ | Public disposal of medical wa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– હોસ્પિટલના પાછળના ભાગે અને ખૂણામાં ઢગલા 

– મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલના અભાવે દર્દીઓ, રાહદારીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો

નડિયાદ : કઠલાલ સરકારી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટના નિકાલમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે તે ખુલ્લામાં નાખવામાં આવતા રખડતા જાનવરો આ કચરાને ખેંચીને જાહેર રોડ સુધી લઈ આવે છે. લોહીવાળા પાટા, વપરાયેલી સિરિંજ અને અન્ય જોખમી કચરો રસ્તા પર ફેલાઈ રહ્યો હોવાથી સ્થાનિક રહિશો અને હોસ્પિટલે આવતા દર્દીઓના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે.

કઠલાલની સરકારી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. નિયમ મુજબ મેડિકલ વેસ્ટનો નિકાલ સુરક્ષિત રીતે કરવાનો હોય છે, પરંતુ અહીં હોસ્પિટલ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. હોસ્પિટલના પાછળના ભાગે અથવા ખૂણામાં મેડિકલ વેસ્ટના ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ કચરામાં પ્લાસ્ટિકની થેલીઓ, દવાનો વેસ્ટ અને સજકલ આઈટમ્સનો સમાવેશ થાય છે. આ કચરો જે જગ્યાએ નાખવામાં આવે છે ત્યાં કોઈ પ્રોપર ગેટ કે પ્રોટેક્શન ન હોવાથી કૂતરા અને અન્ય જાનવરો આ વેસ્ટને મોઢામાં ભરીને જાહેર માર્ગો પર ફેલાવે છે. 

હોસ્પિટલની બહારના મુખ્ય રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં મેડિકલ વેસ્ટ વેરવિખેર જોવા મળી રહ્યો છે. આ ગંભીર બેદરકારીના કારણે વાતાવરણમાં દુર્ગંધ ફેલાવાની સાથે સાથે ચેપી રોગચાળો ફાટી નીકળવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. ખાસ કરીને નાના બાળકો અને રાહદારીઓ આ ગંદકીના સંપર્કમાં આવતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલ પોતે જ આરોગ્યની જાળવણી માટે હોય છે, ત્યારે ત્યાં જ આ પ્રકારે કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી તે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મેડિકલ વેસ્ટના નિકાલ માટે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી લોકોનું આરોગ્ય જોખમાય નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
હળવદ પંથકમાં ફિલ્ટર પ્લાન્ટ સહિત 64 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઇ | Irregularities detected in 64 elec…

હળવદ પંથકમાં ફિલ્ટર પ્લાન્ટ સહિત 64 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઇ | Irregularities detected in 64 elec...

નડિયાદના મોકમપુરા ગામમાં પુત્રની હત્યા કરનાર આરોપી પિતા ઝડપાયો | Father arrested for murdering son i…

નડિયાદના મોકમપુરા ગામમાં પુત્રની હત્યા કરનાર આરોપી પિતા ઝડપાયો | Father arrested for murdering son i...

ધ્રાંગધ્રામાં રખડતા શ્વાનનો આતંક 2025 માં 1872 લોકો શિકાર બન્યા | 1872 people became victims of the …

ધ્રાંગધ્રામાં રખડતા શ્વાનનો આતંક 2025 માં 1872 લોકો શિકાર બન્યા | 1872 people became victims of the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બાદ અખિલેશે વિપક્ષને આપ્યો ઝટકો, PM-CM અંગેના બિલ મુદ્દે JPCનો બહિષ્કાર | After TMC SP Jolts Op…

મમતા બાદ અખિલેશે વિપક્ષને આપ્યો ઝટકો, PM-CM અંગેના બિલ મુદ્દે JPCનો બહિષ્કાર | After TMC SP Jolts Op…

1 year ago
ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…

3 months ago
પૂણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું નામ જ નહીં! સબ-રજિસ્ટ્રાર સહિત 3 જવાબદાર ઠેરવાયા | pune mundhwa la…

પૂણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું નામ જ નહીં! સબ-રજિસ્ટ્રાર સહિત 3 જવાબદાર ઠેરવાયા | pune mundhwa la…

10 months ago
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News