gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદના ફર્નિચરના વેપારી સાથે રૂ. 61 હજારની ઓનલાઈન ઠગાઈ | Borsad furniture dealer cheated online of …

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
બોરસદના ફર્નિચરના વેપારી સાથે રૂ. 61 હજારની ઓનલાઈન ઠગાઈ | Borsad furniture dealer cheated online of …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– જૂની ચલણી નોટો, સિક્કાના બદલામાં વધુ પૈસાની લાલચ આપી

– વેપારીએ મોબાઈલમાં આર્મીનો ડ્રેસ પહેરેલા એક શખ્સનો વીડિયો જોઈ સંપર્ક કરતા પૈસા ગુમાવ્યા 

આણંદ : મૂળ રાજસ્થાનના અને હાલ બોરસદની એક સોસાયટીમાં રહેતા ફનચરના વેપારીને અજાણ્યા ગઠિયા આર્મીમેનની ખોટી ઓળખ આપી જૂની ચલણી નોટો તથા સિક્કાના બદલામાં વધુ પૈસા આપવાની લાલચ આપી વ્યાપારી પાસેથી રૂપિયા ૬૧,૦૦૦ ઉપરાંતની ઓનલાઇન ઠગાઈ કરી હોવા અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મૂળ રાજસ્થાનના હરિરામ ગંગારામ પ્રજાપતિ બોરસદની ગણેશ નગર સોસાયટી ખાતે રહે છે. ગત તારીખ ૨૩મી ઓક્ટોબરના રોજ તેઓએ પોતાના મોબાઈલમાં એક રીલ જોઈ હતી. જેમાં આર્મીનો ડ્રેસ પહેરેલા વ્યક્તિનો એક વીડિયો જોયો હતો અને આ વીડિયોમાં હિન્દી ભાષામાં જૂની ચલણી નોટો અને સિક્કાના બદલામાં વધુ પૈસા મળશે તેમ જણાવતા હરિરામે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કર્યોે હતો. જેમાં એક શખ્સ સાથે વાતચીત થતા હરી રામે બે રૂપિયાનો જૂનો સિક્કો હોવાનું જણાવી તેના કેટલા રૂપિયા મળશે તેવું પૂછતા સામેથી બોલી રહેલા શખ્સે આઠ લાખ રૂપિયા મળશે તેમ કહી તેની માટે ફોર્મ ભરવું પડશે અને ફોર્મ ફી પેટે નાણાં ભરવાનું કહી રૂપિયા ૧,૫૫૦ ઓનલાઇન ભરાવ્યા હતા. ત્યારબાદ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા સહિત જુદા જુદા બહાને અજાણ્યા ગઠિયાએ હરિરામ પાસે કુલ રૂપિયા ૬૧,૫૪૮ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં હરી રામે સાયબર ક્રાઇમની હેલ્પલાઇનમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી અને બાદમાં ગતરોજ બોરસદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio…

સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio...

ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against...

અવિરત ધબડકો : સેન્સેક્સ 605 પોઈન્ટ ખાબકી 83576 | Sensex plunges 605 points to 83576

અવિરત ધબડકો : સેન્સેક્સ 605 પોઈન્ટ ખાબકી 83576 | Sensex plunges 605 points to 83576

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

9 months ago
જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

5 months ago
વડોદરાની સંસ્થાએ નાનકડા ગામના તળાવને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃજીવિત કર્યું | gujarat ecology socie…

વડોદરાની સંસ્થાએ નાનકડા ગામના તળાવને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃજીવિત કર્યું | gujarat ecology socie…

10 months ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના બંધ રહેણાંક મકાનને નિશાન બન…

જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના બંધ રહેણાંક મકાનને નિશાન બન…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News