gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 5 લોકો ઝબ્બે | 5 people including a woman arrested with domestic…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
દેશી વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત 5 લોકો ઝબ્બે | 5 people including a woman arrested with domestic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યીસ્ટ અને અખાદ્ય (સડેલા) ગોળ નો સપ્લાય કરતા બે વેપારી પોલીસ સકંજામાં

– લોકલ ક્રાઈમ બ્રાન્ચે દેશી, વિદેશી દારૂ, આથી બેરલ મળી રૂા. 1.47 લાખનો મુદામાલ કબ્જે લીધો 

ભાવનગર : એલસીબીએ ત્રણ દિવસ દરમિયાન આડોડિયાવાસમાં કરેલ દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી મહિલા સહિત બેને પકડી પાડયા હતા.જ્યારે આ કેસમાં દાણાપીઠ, નદિમ ટ્રેડર્સમાંથી અખાદ્ય (સડેલા) ગોળ વજન-૩૦૦ કિલોનો જથ્થા સાથે એક વેપારી તથા યીસ્ટના વેપારીને મળી કુલ સાતને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, એલસીબી. દ્રારા ભાવનગરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતાં નીતાબેન સરજુભાઇ રાઠોડના રહેણાંક મકાને ચાલતી દેશીદારૂની ભઠ્ઠીની મળેલ બાતમી આધારે દરોડો પાડી દેશી દારૂ લી.૨૨૯ કિ.રૂ.૪૫,૮૦૦, ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૫૨ કિ.રૂ.૧૮,૦૦૦,આથો લી.૩૨૨૫ કિ.રૂ.૮૦,૮૨૦, નાના મોટા બેરલ નંગ-૨૫ કિ.રૂ.૩,૫૦૦ મળી કુલ રૂ.૧,૪૭,૯૨૫ ના  મુદ્દામાલ સાથે ક્રિષ્ના કાલીચરન તોમર (રહે આડોડીયાવાસ, ભાવનગર મુળ-સાયકાપુરા, તા.ફતૈહાબાદ, આગ્રા, ઉત્તરપ્રદેશ ) ભાગીરથ કાલીચરન જાદૌન ( રહે, આડોડીયાવાસ, ભાવનગર મુળ-નીચા ખેડા તા. ફતેહાબાદ, જી.આગ્રા, ઉત્તરપ્રદેશ  ).નીતાબેન  સરજુ વજુભાઇ રાઠોડ ( રહે.આડોડીયાવાસ, ભાવનગર ) ભાવેશ ઉર્ફે ભુરો જગદીશભાઇ ઉર્ફે કાળુ રાઠોડ ( રહે.કતલખાનાની સામે, આડોડીયા વાસ, ભાવનગર ),જીબ્રીલ ભાનુભાઇ પરમાર ( રહે.મેલડીમાંના મંદિર પાસે, આડોડીયા વાસ, ભાવનગર ) ને ઝડપી લીધા હતા.દરમિયાન પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન મહંમદરઝા ઇકબાલઅલી હિરાણી ( રહે.ફલેટ નં.૩૦૩, ત્રીજા માળે, દીવાન હાઇટ્સ, દિવાનપરા રોડ, ભાવનગર ) અને ઇકબાલ યુસુફભાઇ હિરાણી ( રહે.ફલેટ નં.૩૦૩, દિવાન હાઈટસ, દિવાનપરા રોડ, ભાવનગર ) અખાદ્ય (સડેલો) ગોળ અને યીસ્ટ સપ્લાય કરતા હોય બન્નેની ધરપકડ કરવામાં આવી છે.તમામ ઇસમો વિરૂધ્ધ ભાવનગર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 38 ફિરકા સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 38 rounds of banned C…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 38 ફિરકા સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 38 rounds of banned C...

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત | ED raids officials u…

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત | ED raids officials u...

ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa…

ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ | Amreli F…

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ | Amreli F…

11 months ago
જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના બે સ્થળે દરોડા : બે અલગ કાર્યવાહીમાં 10 આરોપ…

જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના બે સ્થળે દરોડા : બે અલગ કાર્યવાહીમાં 10 આરોપ…

2 months ago
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

2 months ago
શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524 | Tsunami in stocks…

શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524 | Tsunami in stocks…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News