gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર: ફોનમાં વાત કરતાં યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના સંબંધીની છરીના ઘા ઝીંકીને હત્યા, 4ની ધરપકડ |…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર: ફોનમાં વાત કરતાં યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના સંબંધીની છરીના ઘા ઝીંકીને હત્યા, 4ની ધરપકડ |…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News: ભાવનગર અકવાડામાં યુવક અને યુવતીના ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે હત્યા થતાં ચકચાર મચી છે. યુવતીના પરિવારજનોને દીકરી અલ્પેશ સોલંકી નામના યુવક સાથે વાત કરે છે તેવી જાણ થઈ હતી. તે બાદ યુવકને ઠપકો આપવા ગત મોડી રાત્રે યુવતીના પરિવારના 3 શખ્સો યુવકના ઘરે ગયા હતા. જ્યાં મામલો બીચકતા ઉગ્ર બોલાચાલી બાદ યુવકના પરિવારજનોએ હુમલો કરી દીધો હતો. યુવતીના સંબંધી દિનેશ નામના યુવકને છરીઓના ઘા ઝીંક્યા હતા, જે બાદ દિનેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં આજે 11 જાન્યુઆરી દિનેશનું મોત થતાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. 

ઘરે ઠપકો આપવા ગયા હતા

ઘટના 10 જાન્યુઆરીની છે, ભાવનગર અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં આરોપી અલ્પેશ ધીરા સોલંકી રહે છે, જે ફરિયાદી દિલીપ છે, તેના મામા દિનેશના ભાગીદારની દીકરી સાથે ફોનમાં વાત કરતો હતો. જેની ભાગીદાર પરિવારને જાણ થતાં ફરીયાદી દિલીપ તથા તેના મામા દિનેશ અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતા. 

છરીથી જીવલેણ હુમલો

જ્યાં અલ્પેશ અને તેનો ભાઈ રાહુલ તેમજ બાદમાં આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર હાજર હતા, થોડીવારમાં મામલો ઉગ્ર બને છે અને અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશ પકડી રાખે છે અને તેનો ભાઈ રાહુલ તેમણે પડખા અને પેટના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકે છે. દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી તેને પણ ઢોર માર મારે છે. 

આ પણ વાંચો: છોટાઉદેપુર:”ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!”, ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્યું મેદાન

સગીર સહિત 4ને પોલીસે દબોચી લીધા

છરીના ઘા વાગતા દિનેશ(મામા) ઢળી પડે છે જે બાદ તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં ટુંકી સારવાર બાદ આજે વહેલી સવારે તેમનું મોત થાય છે. બનાવ અંગે મૃતકના ભાણિયો દિલીપ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે છે, પોલીસ પણ મારામારી બાદ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ટીમો ગતિમાન કરે છે. જેમાં સગીર સહિત 4ને પોલીસે દબોચી લીધા છે. 

પોલીસે શું કહ્યું?

આ ઘટના અંગે Dysp જણાવ્યું હતું કે ‘ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અકવાડા વિસ્તારમાં ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે, ત્યાં ગઈ રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો, જે બાદ સારવાર માટે ખસેડાયેલા દિનેશભાઈના ભાણિયા દિલીપે આપેલી ફરિયાદ દાખલ કરેલી છે’,  આ બનાવના ચારેય આરોપી, રાહુલ, અલ્પેશ, સુરેશ અને અન્ય એક સગીરને હસ્તગત કરી લેવાયા છે, જો કે હવે ગંભીર રીતે ઘવાયેલા દિનેશનું મોત થતાં પોલીસે  હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, કહ્યુ- ‘ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું ક…

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, કહ્યુ- 'ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું ક...

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ભાવનગરમાં પતંગ લૂંટવા જતાં ત્રણ બાળકોને લાગ્યો વીજ કરંટ, એક માસ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ભાવનગરમાં પતંગ લૂંટવા જતાં ત્રણ બાળકોને લાગ્યો વીજ કરંટ, એક માસ...

‘મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ…’, માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ | Rajast…

'મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ...', માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ | Rajast...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 43 પોઈન્ટ ઘટીને 85525 | Sensex falls 43 points to 85525

સેન્સેક્સ 43 પોઈન્ટ ઘટીને 85525 | Sensex falls 43 points to 85525

8 months ago
રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

1 year ago
ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો, VIDEO વાઈરલ | While wors…

ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો, VIDEO વાઈરલ | While wors…

8 months ago
ચોટીલાના કાળાસર ગામમાં ગાંજાના 38 છોડ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 38 marijuana plants in Ka…

ચોટીલાના કાળાસર ગામમાં ગાંજાના 38 છોડ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 38 marijuana plants in Ka…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News