gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી આપવા સામે બેંકોનો વિરોધ | banks oppose give some information under rti

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in INDIA
0 0
0
આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી આપવા સામે બેંકોનો વિરોધ | banks oppose give some information under rti
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૧

બેંક ઓફ બરોડા,
આરબીએલ બેંક, યસ બેંક
અને ભારતીય સ્ટેટ બેંકે સેન્ટ્રલ ઇન્ફરમેશન કમિશન (સીઆઇસી)નો સંપર્ક કરી ડિફોલ્ટરો
અને એનપીએની યાદી
,  દંડ અને ઇન્સ્પેકશન રિપોર્ટ જેવી માહિતીને જાહેર કરવા સામે
વિરોધ નોંધાવ્યો છે.

બીજી તરફ આરબીઆઇએ જણાવ્યું છે કે આરટીઆઇ એક્ટ હેઠળ આ
રેકોર્ડ જાહેર કરી શકાય છે. આરટીઆઇ અરજકર્તાઓ ધીરજ મિશ્રા
, વથિરાજ, ગિરીશ મિત્તલ
અને  રાધા રામન તિવારીએ આરબીઆઇમાં અલગ અલગ
અરજી કરી આ અંગેની માહિતી માંગી હતી.

તેમણે યસ બેંકના ટોચની ૧૦૦ એનપીએ અને ઇરાદાપૂર્વક દેવું ન
ચુકવનારાઓ
, એસબીઆઇ
અને આરબીએલનો ઇન્સ્પેકશન રિપોર્ટ અને બેંક ઓફ બરોડા પર કાયદાકીય ઇન્સ્પેકશન પછી
લાગેલા ૪.૩૪ કરોડ રૃપિયાનાં દંડ સંબધિત દસ્તાવેજો અને અન્ય માહિતી માંગી હતી.

આ બેંકોએ સીઆઇસી સમક્ષ અપીલ કરી છે કારણકે બેકિંગ નિયામક
આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે આરટીઆઇ કાર્યકરો દ્વારા માંગવામાં આવેલી આ માહિતી
આરટીઆઇ એક્ટ હેઠળ જાહેર કરવામાં આવી શકે છે.

માહિતી કમિશનર ખુશવંત સિંહ સેઠીએ બેંકો દ્વારા ઉઠાવવામાં
આવેલા મુદ્દાઓ  પર નિર્ણય લેવા માટે આ
કેસને સીઆઇસીની લાર્જર બેન્ચ સમક્ષ મોકલ્યો છે. અંતિમ નિર્ણય સુધી માહિતી આપવા પર
સ્ટે મૂકવામાં આવ્યો છે.

નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ કેસનું પરિણામ બેકિંગમાં
પારદર્શકતા
, જમાકર્તાઓનાં
અધિકાર અને નિયામક જવાબદારીઓ પર લાંબા ગાળે મોટી અસર પડી શકે છે. ખાસ કરીને એવા
સંજોગોમાં કે જ્યારે એનપીએ
,
દંડ અને નિરીક્ષણમાં ઘટાડા પર જાહેર ચકાસણી વધી ગઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

Next Post
એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા

નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો | Nadiad kite market sees rush…

નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો | Nadiad kite market sees rush...

દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer…

દારૂ - બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

8 months ago
ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…

2 weeks ago
ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

4 months ago
છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત | kalol ricks…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News