gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વોન્ટેડ બુટલેગરને ભગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો, બેની ધરપકડ, ઘર પર બુલડોઝર એક્શન | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વોન્ટેડ બુટલેગરને ભગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો, બેની ધરપકડ, ઘર પર બુલડોઝર એક્શન | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં નરોડામાં ગઈકાલે રાત્રે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે કાલીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેના ભાઈઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધારના ગેરકાયદેસર દબાણ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરી છે.

આરોપીને બચાવવા પથ્થરમારો

પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અનિલ ઉર્ફે કાલી ચોક્કસ જગ્યાએ હોવાની બાતમી મળી હતી. મળેલા ઈનપુટના આધારે પોલીસ કાફલો જ્યારે તેને દબોચવા પહોંચ્યો, ત્યારે અનિલને બચાવવા માટે તેનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ મેદાને આવ્યા હતા. આ બંને શખ્સોએ પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી એક બાદ એક પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં સ્થાનિકોના વાહનોના કાચ તૂટી ગયા હતા અને નુકસાન થયું હતું. પથ્થરમારાનો લાભ લઈને વોન્ટેડ અનિલ ઉર્ફે કાલી અને તેની સાથેનો અન્ય એક શખ્સ અંધારામાં ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ: વોન્ટેડ બુટલેગરને ભગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો, બેની ધરપકડ, ઘર પર બુલડોઝર એક્શન 2 - image

પથ્થરમારો કરનાર રીઢો ગુનેગાર

ઝડપાયેલા આરોપી જીગર ઉર્ફે જીગાનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે. તેના વિરુદ્ધ અગાઉ 40 જેટલા ગુના નોંધાયેલા છે અને તે પોલીસ દ્વારા જાહેર કરાયેલા અસામાજિક તત્વોની યાદીમાં પણ સામેલ છે. અગાઉ પોલીસ પર હુમલો કરવાના ગુનામાં તેને ચાર વર્ષની સજા પણ થઈ હતી, પરંતુ હાલ તે અપીલ જામીન પર બહાર હતો.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર

મુખ્ય આરોપીના ઘર પર ડિમોલિશન

આ ઘટના બાદ પોલીસે ત્રણેય ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી છે. વધુમાં, તંત્ર દ્વારા તેમના ઘરના ગેરકાયદેસર ભાગનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. હાલ પોલીસ ફરાર અનિલ ઉર્ફે કાલીને પકડવા માટે સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સની મદદ લઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara’s daughter performs br…

ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara's daughter performs br...

VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break...

સુરતમાં 7 વર્ષીય બાળકે ડોરબેલ વગાડતા પાડોશી મહિલાએ ઢસડીને માર માર્યો, ક્રૂરતાના દ્રશ્યો CCTVમાં કેદ …

સુરતમાં 7 વર્ષીય બાળકે ડોરબેલ વગાડતા પાડોશી મહિલાએ ઢસડીને માર માર્યો, ક્રૂરતાના દ્રશ્યો CCTVમાં કેદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વભરમાં AI અપનાવવાની ગતિ ધીમી, મોટાભાગની કંપનીઓ પ્રારંભિક તબક્કામાં | AI adoption slows worldwide…

વિશ્વભરમાં AI અપનાવવાની ગતિ ધીમી, મોટાભાગની કંપનીઓ પ્રારંભિક તબક્કામાં | AI adoption slows worldwide…

12 months ago
દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved…

દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79333 and 76333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79333 and 76333 in the…

3 months ago
તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…

તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News