gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Sarthana Crime: દિવસે ‘ને દિવસે સુરતમાં લૂટફાટ, હત્યા, છેડતી, દુષ્કર્મ બનાવો બની રહ્યા છે ત્યારે હવે ફરી ફરી સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના બની છે, સરથાણા વિસ્તારમાં વિકૃતતા આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, એક 57 વર્ષના આધેડે હવસની ભૂખમાં છ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી આધેડની ધરપકડ કરી છે.

પરિવારોને સાવધાન કરી ઘટના

ઘટના માતા-પિતા અને વડીલોને ચેતવતી છે, કારણ કે સુરતમાં સરથાણાં વિસ્તારમાં એક વૃદ્ધ 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના સુમારે પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની બહાર રમાડવા લઈ જઈ રહ્યા હતા. જે વખતે અચાનક જ પૌત્ર જોરશોરથી રડવા લાગ્યો હતો, જેથી દાદા તેને ઘરે મૂકવા ઉતાવળમાં હતા. 

દાદાને કહ્યું પૌત્ર રડે છે તો ઘરે મૂકી આવો

આ જ સમયે ઘરની નજીકમાં આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની દુકાન તેમના નજરે પડે છે, દુકાનદાર વિનોદ મોહનભાઈ અણઘણ (હાલ સરથાણા, મૂળ હડમતીયા ગામ, ભાવનગર)એ તકનો લાભ જોઈ દાદાને ક્હ્યું હતું કે નાની દીકરીને દુકાને બેસાડી દો અને પૌત્રને ઘરે મૂકી આવો, દાદાએ પણ વિચાર્યું હતું કે પૌત્રીને જાણીતાની દુકાને મૂકીને ઝડપથી પૌત્રને ઘરે મૂકી આવે જેથી બાળક રડતું બંધ થાય. 

દુકાનમાં જ બાળકી પર કુકર્મ

દાદા પૌત્રીને દુકાને બેસાડી પૌત્રને મૂકવા ઘરે જાય છે, ત્યારે હવસના મદમાં બેઠલો દુકાનદાર બાળકી પર નજર બગાડે છે. દાદા થોડે દૂર જતાં તે બાળકીને દુકાનની અંદર લઈ જાય છે અને તેના પર દુષ્કર્મ ગુજારે છે. દર્દ અને ડરની મારી કણસી રહેલી બાળકી દાદા અને પરિવારને સમગ્ર હકીકત જણાવે છે. પરિવાર બાળકી આપવીતી સાંભળી સ્તબ્ધ થઈ જાય છે.

આ પણ વાંચો: રાજકોટ: આટકોટ દુષ્કર્મ કેસનો આરોપી દોષિત જાહેર, 34 દિવસમાં જ કોર્ટનો ચુકાદો, 15મીએ સજાનું એલાન

આધેડની ધરપકડ

જે બાદ સરથાણા પોલીસ મથકમાં પરિવાર 57 વર્ષના દુષ્કર્મી આધેડ સામે ફરિયાદ દાખલ કરાવે છે, પોલીસ પણ કેસની ગંભીરતાને ધ્યાને લઈ તાબડતોબ દુષ્કર્મનો ગુનો નોંધી આધેડની ધરપકડ કરે છે, જે બાદ હવે મેડિકલ સહિતની જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- 'સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી...

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r...

દહેગામના મોટી મોરાલી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૩.૨૧ લાખની ચોરી | 3 21 lakhs stolen after breakin…

દહેગામના મોટી મોરાલી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૩.૨૧ લાખની ચોરી | 3 21 lakhs stolen after breakin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય…

અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય…

9 months ago
‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…

‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…

12 months ago
ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ | Lawyers cannot be summo…

ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ | Lawyers cannot be summo…

9 months ago
નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય  ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News