gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં બે વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, પરિવારે આ રીતે માંડ માંડ બચાવ્યો જીવ! | Leopard Attacks …

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
અમરેલીમાં બે વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો, પરિવારે આ રીતે માંડ માંડ બચાવ્યો જીવ! | Leopard Attacks …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Leopard Attacks In Amreli: અમરેલી જિલ્લામાં માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે સોમવારે (12મી જાન્યુઆરી) મોડી સાંજે દીપડાએ ઘર આંગણે રમી રહેલા બે વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જો કે, પરિવારની સમયસૂચકતા અને બહાદુરીને કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો હતો.

શું બની સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ખાંભાના હનુમાનપુર ગામની સીમમાં આવેલી રમણીક બોડાની વાડીમાં પરેશ પરમારનો પરિવાર ભાગ્યા તરીકે રહી ખેતીકામ કરે છે. ત્યારે સોમવારે મોડી સાંજે પરેશભાઈનો બે વર્ષનો પુત્ર ઈશ્વર વાડીમાં રમી રહ્યો હતો. ત્યારે નજીકમાં ઉભેલા બાજરીના પાકમાંથી અચાનક એક દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ બાળક પર હુમલો કરીને માથાના ભાગેથી પકડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકની ચીસ સાંભળી પરિવારના સભ્યો લાકડીઓ લઈ દોડ્યા હતા અને જોરજોરથી બૂમાબૂમ કરી હતી. લોકોનો અવાજ સાંભળી ગભરાયેલો દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરી સીમમાં નાસી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈ વન વિભાગની ટીમ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી હતી. દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગે હનુમાનપુરની સીમમાં પાંજરા ગોઠવ્યા છે જેથી દીપડાને વહેલી તકે પાંજરે પૂરી શકાય.

આ પણ વાંચો: તાલાલાના રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો, વન વિભાગે અડધા કલાકમાં નરભક્ષીને પાંજરે પૂર્યો

માસૂમ બાળકને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

દીપડાના હુમલામાં માસૂમ ઈશ્વરને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે હાયર સેન્ટર ખસેડાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
AMCની અણઘડ કામગીરી: શેલા VIP રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો | ahmedabad amc she…

AMCની અણઘડ કામગીરી: શેલા VIP રોડ પર થાંભલા હટાવ્યા વિના જ ડામર રોડ બિછાવી દેવાયો | ahmedabad amc she...

Explainer: મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ | M…

Explainer: મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ | M...

BIG NEWS | ભારતમાં ’10 મિનિટ ડિલિવરી’ બંધ, ટાઇમ લિમિટ હટાવવા સરકારનો આદેશ | India Orders Quick Comme…

BIG NEWS | ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઇમ લિમિટ હટાવવા સરકારનો આદેશ | India Orders Quick Comme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર : મજૂરીયા કાર્યકર્…

સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર : મજૂરીયા કાર્યકર્…

3 months ago
મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…

મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…

4 months ago
જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, નીતિ આયોગના CEOનો દાવો | India overta…

જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, નીતિ આયોગના CEOનો દાવો | India overta…

1 year ago
દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News