gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Kite Festival: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ‘ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ’માં અત્યારે માત્ર પતંગો જ નહીં, પણ બોલિવૂડના સિતારાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઉત્તરાયણ પૂર્વે જ અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જામ્યો છે, જેમાં બોલિવૂડની ‘મર્દાની’ રાની મુખર્જી અને જાણીતા એક્ટર ઈમરાન હાશ્મીની હાજરીએ અમદાવાદીઓના ઉત્સાહને સાતમા આસમાને પહોંચાડી દીધો છે.

રાની મુખર્જીએ હેરિટેજ પોળમાં માણી સંસ્કૃતિની મજા

ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે બોલિવૂડ ક્વીન રાની મુખર્જીએ હાજરી આપી હતી. AMCના અધિકારીઓ સાથે પતંગ ચગાવ્યા બાદ રાનીએ પતંગબાજોની વચ્ચે જઈને પેચ પણ લડાવ્યા હતા. તેની એક ઝલક મેળવવા રિવરફ્રન્ટ પર ભારે ભીડ ઉમટી પડી હતી. પતંગોત્સવનો આનંદ માણ્યા બાદ રાનીએ અમદાવાદની ઐતિહાસિક હેરિટેજ પોળની મુલાકાત લીધી હતી. અહીં તેણે શહેરની પ્રાચીન સંસ્કૃતિ અને સ્થાપત્યને નજીકથી નિહાળીને ભારે આનંદ વ્યક્ત કર્યો હતો.

પતંગબાજીનો શોખ

ઉત્તરાયણ વિશે વાત કરતા ઈમરાને જણાવ્યું કે, “મને બાળપણમાં પતંગ ઉડાડવાનો ખૂબ જ શોખ હતો. લાંબા સમય પછી તાજેતરમાં જ મારી ફિલ્મ ‘હક’ના શૂટિંગ દરમિયાન મારે પતંગ ઉડાડવાનો શૉટ આપવાનો હતો, જેનાથી મારી જૂની યાદો તાજી થઈ ગઈ. અમદાવાદમાં પતંગ ઉડાડવાની મારી બહુ ઈચ્છા છે.”

અમદાવાદ – સંસ્કૃતિનું મેલ્ટિંગ પોટ: 

ઈમરાન હાશ્મીએ અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને તેમાં ઉભા કરાયેલા મીની પોળના એટલે કે અમદાવાદના હેરિટેજ લુકના વખાણ કર્યા હતા, ઈમરાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનથી પ્રભાવિત થઈને કહ્યું કે, “આ ફેસ્ટિવલ વિવિધ સંસ્કૃતિઓનું એક ‘મેલ્ટિંગ પોટ’ છે. અહીં 40થી 50 દેશોના પતંગબાજો પોતાની કળા બતાવે છે, જે ભારતની સંસ્કૃતિને વિશ્વ સ્તરે મજબૂત ઓળખ આપે છે. હું અહીંના રંગો અને ઉત્સાહ જોઈને ખરેખર ખૂબ જ ઉત્સાહિત છું.” તેણે વધુમાં ઉમેર્યું કે તે કામના અર્થે ઘણીવાર અમદાવાદ આવે છે, પરંતુ આ વખતે પતંગોત્સવના માહોલે તેનું દિલ જીતી લીધું છે.

આ બંને કલાકારોની મુલાકાતે સાબિત કરી દીધું છે કે અમદાવાદનો પતંગોત્સવ માત્ર રમત નથી, પરંતુ સંસ્કૃતિ અને મનોરંજનનો એક અનોખો સંગમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ ‘જુગાડ’ કે સ્માર્ટ વર્ક…

AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ 'જુગાડ' કે સ્માર્ટ વર્ક...

અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda...

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, ‘સેવાતીર્થ’થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા …

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, 'સેવાતીર્થ'થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો

12 months ago
કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant…

કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant…

1 year ago
એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc…

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc…

1 year ago
પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News