gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ કાશ્મીરમાં LoC પર ફરી દેખાયા 5 ડ્રોન, સેનાએ કર્યો કાઉન્ટર એટેક | Natio…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in INDIA
0 0
0
પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ કાશ્મીરમાં LoC પર ફરી દેખાયા 5 ડ્રોન, સેનાએ કર્યો કાઉન્ટર એટેક | Natio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu-Kashmir: પાકિસ્તાનના પાંચ ડ્રોન ફરી નિયંત્રણ રેખા  (LoC) પર કરીને જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના કેરી સેક્ટરમાં દેખાયા છે. પાકિસ્તાન તરફથી વારંવાર જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ થઈ રહી છે, જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં મંગળવારે 5 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જે બાદ ભારતીય સુરક્ષાદળોએ વળતું ફાયરિંગ કર્યું હતું.

સૂત્ર મુજબ, પાંચ પાકિસ્તાની ડ્રોનમાંથી પહેલું મંગળવારે (13 જાન્યુઆરી) સાંજે 7:30 વાગ્યાની આસપાસ નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું હતું ત્યારબાદ બાકીના ચાર પાકિસ્તાની ડ્રોન રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જોવા મળ્યા હતા. આ પહેલા 11 જાન્યુઆરીના રોજ 5 ડ્રોનની હલચલ સીમા પારથી ભારત તરફ જોવા મળી હતી.

જમ્મુના કાનાચકમાં સેટેલાઇટ ફોન મળ્યો હતો

11 જાન્યુઆરી, 2026 રવિવારના દિવસે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કાનાચક સેક્ટરમાંથી ભારતીય સુરક્ષાદળોએ શંકાસ્પદ સેટેલાઇટ ફોન શોધી કાઢ્યો હતો, જેના બે દિવસ પછી આ ઘટના બની. ગંભીરતાને ધ્યાને રાખી ભારતીય સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને જમ્મુ અને કાશ્મીર પોલીસે કાનાચક સેક્ટર અને આસપાસના વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

હથિયાર કે પ્રતિબંધિત સામાન ફેંકવાનો પ્રયાસ?

આશંકા છે કે ડ્રોનના માધ્યમથી હથિયાર કે પ્રતિબંધિત સામાન ભારતની સીમામાં નાખવાની કોશિશ થઈ હોય, ઓછામાં ઓછી 5 ડ્રોન ગતિવિધિ જોવા મળી છે જેથી મોટા પાયે સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે થોડા દિવસ પહેલા જ સાંબાં જિલ્લાના પાલુરા ગામમાં આતંરરાષ્ટ્રીય સરહદ નજીક હથિયારોની ખેપ કબજે કરવામાં આવી હતી. અધિકારીઓનો દાવો છે કે આ ખેપ પાકિસ્તાની ડ્રોન દ્વારા હવામાંથી નીચે ફેંકવામાં આવી હતી. જેમાં બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, 16 રાઉન્ડ કારતૂસ અને એક ગ્રેનેડ હતો.

આ પણ વાંચો: યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલાઃ કડકડતી ઠંડીમાં નાગરિકોની હાલત કફોડી, લાખો લોકો અંધારપટમાં

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

March 23, 2026
મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…
INDIA

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

March 23, 2026
ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…
INDIA

ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…

March 23, 2026
Next Post
પ્રયાગરાજ માઘ મેળામાં ભયાનક આગ: સેક્ટર-5માં 15 ટેન્ટ અને 20 દુકાનો ખાખ, કલ્પવાસીઓમાં અફરાતફરી | fire…

પ્રયાગરાજ માઘ મેળામાં ભયાનક આગ: સેક્ટર-5માં 15 ટેન્ટ અને 20 દુકાનો ખાખ, કલ્પવાસીઓમાં અફરાતફરી | fire...

પ. બંગાળના આસનસોલના કોલસા ખાણમાં દુર્ઘટના, ગેરકાયદે ખનન વખતે ખાણ ધસી પડતા અનેક દટાયા | Many loss of …

પ. બંગાળના આસનસોલના કોલસા ખાણમાં દુર્ઘટના, ગેરકાયદે ખનન વખતે ખાણ ધસી પડતા અનેક દટાયા | Many loss of ...

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

1 month ago
જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

4 months ago
અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke…

અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke…

12 months ago
વડોદરામાં લો-પ્રેસર આઈકલોનિકના કારણે હવામાનમાં આવ્યો પલટો | Low pressure causes weather change in Va…

વડોદરામાં લો-પ્રેસર આઈકલોનિકના કારણે હવામાનમાં આવ્યો પલટો | Low pressure causes weather change in Va…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News