gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ફરી ધ્રુજ્યું: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા | Gujarat 4 ea…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત ફરી ધ્રુજ્યું: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા | Gujarat 4 ea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Earthquack News : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ નોંધાઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કુલ ચાર હળવા આંચકા અનુભવાયા છે. જોકે, તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાના કારણે ક્યાંય પણ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.

આજે (14 જાન્યુઆરી) વહેલી સવારે બે આંચકા

આજે મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે 02:23 વાગ્યે એક જ સમયે બે અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના કંપન નોંધાયા હતા:

સૌરાષ્ટ્રના અમરેલી નજીક 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 37 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ (SSW) દિશામાં જમીનથી 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. તે જ સમયે દક્ષિણ ગુજરાતના વાંસદા નજીક 1.6ની તીવ્રતાનો એક અત્યંત હળવો આંચકો નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ વાંસદાથી 8 કિલોમીટર દક્ષિણ-પૂર્વ (SSE) દિશામાં માત્ર 1.6 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ગુજરાત ફરી ધ્રુજ્યું: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા 2 - image

ગઈકાલે (13 જાન્યુઆરી) પણ બે આંચકા નોંધાયા હતા

આ પહેલાં ગઈકાલે, મંગળવારના રોજ, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભૂકંપની હલચલ જોવા મળી હતી:

કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી 41 કિલોમીટર ઉત્તર-પૂર્વ (NNE) દિશામાં વહેલી સવારે 03:05 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

જ્યારે પોરબંદરથી 46 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સવારે 09:58 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આમ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના જુદા જુદા સિસ્મિક ઝોનમાં હળવા કંપન નોંધાતા ધરા ફરીથી ધ્રુજી ઉઠી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સરકારની ડાંડાઈ: હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યાં, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો | Far…

સરકારની ડાંડાઈ: હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યાં, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો | Far...

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા... તેલંગાણાની ચોંકાવનારી ઘટના

વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw…

વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change…

વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change…

6 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુ…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુ…

3 months ago
સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

9 months ago
રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ | Instagram…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News