![]() |
| (AI IMAGE) |
Haridwar Accident: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનું તેના જ પિતાના વાહન નીચે આવી જવાથી મોત નીપજ્યું છે.