gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુર્શિદાબાદમાં અશાંતિ : પાણીની ટાંકીમાં ઝેર ભેળવાયું, 500 હિન્દુઓનું પલાયન | Murshidabad unrest: Poi…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
મુર્શિદાબાદમાં અશાંતિ : પાણીની ટાંકીમાં ઝેર ભેળવાયું, 500 હિન્દુઓનું પલાયન | Murshidabad unrest: Poi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બંગાળમાં વક્ફ સુધારાના વિરોધીઓ બેફામ 

મુસ્લિમ બહુમત વિસ્તારોમાં ભારેલો અગ્નિ, બીએસએફની વધુ પાંચ કંપની તૈનાત, ૧૫૦થી વધુની ધરપકડ

કોલકાતા: કેન્દ્ર સરકારના વકફ કાયદામાં સુધારા સામે પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન સમયે હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ બેફામ હિંસા આચરી હતી અને ત્રણ લોકોની હત્યા કરી હતી. મુસ્લિમ બહુમત ધુલિયાન, મુર્શિદાબાદમાં સૌથી વધુ અસર થઇ હતી. આ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકો નજીકની નદી પાર કરીને સુરક્ષીત સ્થળે શરણ લેવા માટે મજબુર થયા હતા. જ્યારે મુર્શિદાબાદમાં બીએસએફની વધુ પાંચ કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. રવિવારે બપોર સુધીમાં કુલ ૧૫૦થી વધુની ધરપકડ કરવામાં આવી છે. મુર્શિદાબાદમાં અનેક હિન્દુઓ સુરક્ષિત સ્થળે શરણ લેવા મજબુર થયા હતા.  

આઠ એપ્રીલના રોજ મુર્શિદાબાદમાં વકફ સુધારા સામે વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાથે જ પોલીસના અનેક વાહનોને સળગાવાયા હતા. જે બાદથી આ વિસ્તારમાં અશાંતિનો માહોલ છે. બંગાળના ડીજીપી રાજીવ કુમારે કહ્યું હતું કે પોલીસને સ્પષ્ટ આદેશ છે કે એક પણ હિંસાખોરને સાંખી લેવામાં ના આવે. બીએસએફના ડીઆઇજી નિલોતપાલ કુમાર પાંડેએ કહ્યું હતું કે જ્યાં પણ અશાંતિ હોવાની જાણ થઇ છે ત્યાં બીએસએફની કંપનીને તૈનાત કરાઇ છે, શનિવારે બીએસએફની ચાર જ્યારે રવિવારે વધુ પાંચ કંપનીઓ તૈનાત કરાઇ હતી. 

બીએસએફના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે હિંસા એટલી બેકાબુ બની ગઇ હતી કે જવાનો પણ ઘવાયા હતા, અમારા અનેક વાહનોને સળગાવી દેવાયા હતા, સ્થિતિને કાબુમાં લેવા માટે ઘોસપારા વિસ્તારમાં હવામાં ગોળીબાર કરવો પડયો હતો. જોકે ગોળીબારમાં કોઇ ઘવાયું નહોતું.  બીએસએફના અધિકારીના જણાવ્યા મુજબ રવિવારે પણ સમશેરગંજ અને સુતી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળુ રસ્તા પર જોવા મળ્યું હતું અને મહાદેવપુર તરફ જઇ રહ્યું હતું. બીએસએફના જવાનોને અનેક વિસ્તારોમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. 

મુર્શિદાબાદના ધૂલિયાનમાંથી અનેક લોકો નાવડીમાં બેસી નદી પાર કરીને માલદાના પારલાલપુરની શાળાએ શરણ લેવા પહોંચ્યા હતા. આ શાળામાં આશરે ૫૦૦ લોકોએ શરણ લીધી છે. જેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હિંસા વચ્ચે જીવ બચાવવા માલદા પહોંચેલા આ લોકોએ દાવો કર્યો હતો કે અમારા વિસ્તારની પાણીની ટાંકીમાં ઝેર નાખી દેવાયું હતું, તેથી જીવ બચાવવા માટે અમે ઘર છોડીને ભાગ્યા હતા. અમારા ઘરોમાં લૂંટ કરાઇ અને અનેક મકાનોને આગ લગાવી દેવાઇ હતી. અમારા પર ૧૫થી ૨૦ વર્ષના યુવકો દ્વારા હુમલા થયા હતા. 

જ્યારે ભાજપના પુરૂલિયાના ભાજપના સાંસદ જ્યોતિર્મય મહતોએ ગૃહ મંત્રીને પત્ર લખીને કેટલાક હિંસાગ્રસ્ત જિલ્લામાં આફ્સ્પા લાગુ કરવાની માગણી કરી છે અને કહ્યું છે કે જો હિંસાખોરોને રોકવામાં ના આવ્યા તો સ્થિતિ કાબુ બહાર જઇ શકે છે. ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યું હતું કે ૪૦૦થી વધુ હિન્દુઓને પલાયણ માટે મજબૂર કરાયા છે. તેઓએ સુરક્ષિત સ્થળે શરણ લીધી છે. સુવેંદુ અધિકારીએ શરણ લેનારા હિન્દુઓના વીડિયો અને તસવીરો પણ જાહેર કરી હતી. 

બંગાળમાં મુર્શિદાબાદમાં હાલ અશાંતિનો માહોલ છે ત્યારે હવે વક્ફ સુધારાના વિરોધીઓ દ્વારા આસામને પણ બાનમાં લેવાનો પ્રયાસ થયો હતો, આસામમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પથ્થરમારો થયો હતો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સિલચર જિલ્લાના બેરેંગા વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા. ૩૦૦થી ૪૦૦ લોકોએ આ વિસ્તારના રોડ બ્લોક કરી દીધા હતા. તેમને હટાવવા ગયેલી પોલીસ પર પથ્થમારો કરાતા સ્થિતિ કાબુ બહાર ગઇ હતી. જોકે પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik…

બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik...

એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c…

એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c...

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી | Drugs worth…

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી | Drugs worth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

10 months ago
વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો | uproar of Residen…

વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો | uproar of Residen…

9 months ago
દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af…

દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af…

7 months ago
રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News