gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat HC On Bagasra Municipality President : અમરેલીના બગસરામાં નગરપાલિકામાં મહિલા પ્રમુખના સ્થાને તેના પતિ દ્વારા વહીવટી ચલાવાતો હોવાની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી  કરવામાં આવી હતી. જેને લઈને હાઈકોર્ટે સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે. તેમજ કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, ‘ચૂંટણી લડવાની યોગ્યતા ન હોય તો ન લડવી જોઈએ.’

બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રીબડીયા છે, પરંતુ તેમના પતિ અરવિંદ રીબડીયા પ્રમુખની કામગીરી કરતાં હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મહિલા પ્રમુખના પતિ દ્વારા સત્તા ચલાવવામાં આવતી  હોવાને લઈને અરજદારે સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ સ્થાનિક સત્તાધિકારી દ્વારા કોઈ પ્રકારે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા અંતે અરજદારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

અરજીમાં મહિલા પ્રમુખના પતિ પ્રમુખની ખુરશી પર બેસીને નગરપાલિકાના નિર્ણય, ઠરાવો સહિતની કામગીરી કરતાં હોવાની વિગત અને ફોટોગ્રાફ પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અરવિંદ રીબડીયા ખોટી રીતે પ્રમુખની કામગીરી કરીને ખોટા બીલો બનાવીને નાણાંકીય ઘાલમેલ તેમજ નગરપાલિકાને મળતા ફંડનો દુરુપયોગ કરતાં હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. 

આ પણ વાંચો: વાપીના રહેણાક વિસ્તારમાંથી 500 રૂપિયાની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 2ની ધરપકડ, 4 ફરાર

સમગ્ર મામલે હાઈકોર્ટે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓને તપાસ કરીને કાયદાકીય પગલાં લેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ સાથે હોઈકોર્ટે કહ્યું કે, ‘મહિલા પ્રમુખની ખુરશી પર તેમના પતિ કઈ રીતે બેસી શકે?’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post

સ્ટ્રેચ માર્ક્સ હટાવવાની સૌથી સરળ રીત: મોંઘી ક્રીમ પાછળ ખર્ચ કરવાનું છોડો, રસોડામાં જ છે 6 અકસીર ઈલાજ! | easy ways to remove stretch marks home remedies

વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો | Swamin…

વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો | Swamin...

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી…

જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધૂના દાગીના ઉઠાવી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…

એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…

1 year ago
જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

11 months ago
સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap…

સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap…

4 months ago
ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News