gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં એક વર્ષમાં ફાયર બિગ્રેડને 3500થી વધુ કોલ : 10 લાશ્કરો ઘાયલ | More than 3500 calls to fire br…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં એક વર્ષમાં ફાયર બિગ્રેડને 3500થી વધુ કોલ : 10 લાશ્કરો ઘાયલ | More than 3500 calls to fire br…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં એક વર્ષમાં ફાયર બિગ્રેડને 3500થી વધુ કોલ : 10 લાશ્કરો ઘાયલ 1 - image

– આજે
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ

– રવિવારે ગોડાદરામાં મકાનમાં આગ લાગી અને ડભોલી
રોડ પર દોડતા ટેમ્પો ટ્રાવેલ્સની બેટરીમાં શોર્ટ સરકિટથી ધુમાડો નીકળ્યો

સુરત :

 સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં ફાયર બિગ્રેડના જવાનો
ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વગર વિના લોકો બચાવવા દોડી જાય છે.
તેઓ પોતાનું જીવન જોખમમાં મુકીને ભડકતી જ્વાળાઓ વચ્ચે તેમની ફરજ નિભાવે છે.તેવા સમયે
આજે રવિવારે ગોડાદરામાં મકાનમાં શોર્ટ સરકિટ થતા આગ લાગી અને ડભોલી રોડ પર ે દોડતી
ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીમાં બેટરીમાં શોર્ટ સરકીટ થતા ધુમાડો નીકળ્યો હતો.આ સાથે એક વર્ષમાં
શહેરમાં વિવિધ વિસ્તારમાં ફાયર બિગ્રેડને ૩૫૦૦ થી વધુ કોલ મળ્યા હતા.

ફાયર બ્રિગેડ પાસેથી
મળેલી વિગત મુજબ ગોડાદરામાં સુપર સિનેમાં પાસે બાલાજી નગરમાં  આજે સવારે પતરાના મકાનમાં શોર્ટ સરકિટથી આગ ભડકી
ઉઠી હતી. કોલ મળતા ફાયર લાશ્કારોએ ત્યાં પહોચીને થોડા સમયમાં આગ બુઝાવી હતી. આગના લીધે
ફિઝ, ટી.વી, મંદિર, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. બીજા બનાવમાં ડભોલી
રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટી પાસે આજે સવારે દોડતી ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીમાં બેટરીમાં
શોર્ટ સરકિટ થતા ધુમાડો નીકળ્યો હતો. જેથી ચાલકે તરત સાઇડમાં ગાડી મુકી આગ બુઝાવવો
પ્રયાસ કર્યો હતો. કોલ મળતા ત્યાં પહોચીને ફાયરના જવાનોએ કુલીંગની કામગીરી કરી હતી.

મ્યુનિ.ના ચીફ ફાયર
ઓફિસર બસંત પરીકે કહ્યુ કે, સુરત શહેર સહિતના વિસ્તારમાં ૨૪ કલાકમાં ગમે ત્યાંથી આગ
લાગવા કે હોનારત કે ફસાયો સહિતના નાના મોટા કોલ આવતાની સાથે ઓફિસર સહિત જવાનો ઘટના
સ્થળે ધસી જાય છે. શહેરમાં ૨૨ ફાયર સ્ટેશનમાં ૧૦૫૦ ફાયરના ઓફિસર સહિત જવાનો ૨૪ કલાક
ખડેપગે જીવની પરવા કર્યા વગર સેવા આપે છે. છેલ્લા એક વર્ષમાં ફાયર કંન્ટ્રોલ રૃમમાં
૩૫૦૦થી વધુ કોલ આવતા તરત ઘટના સ્થળે પહોચીને જરૃરી કામગીરી કરી હતી. જેમાં ૧૦થી વધુ  ફાયરજવાનો દાઝી જવા સહિતની ઇજાગ્રસ્ત બન્યા હતા.
વધુમાં કહ્યુ કે, હાલ ઉનાળાની ગરમીમાં ફાયર વિભાગને ઇલેકટ્રીક શોર્ટ સરકીટને કારણે
આગના કોલ વધી રહ્યા છે. જોકે, ઇલેકટ્રીક પ્રકારની આગને રોકવા માટે વિદ્યુત સુરક્ષા
નિવારક પગલાં લેવા જોઇએ કે, આઇ.એસ.આઇ ચિન્હિત વિદ્યુત સામગ્રી અને ઉપકરણોનો ઉપયોગ કરવો
જોઇએ. થ્રી-ફેઝ સિસ્ટમમાં યોગ્ય લોડ બેલેન્સિંગ કરાવવુ જોઇએ. ફાયર વિભાગ જનજાગૃતિ માટે
વિવિધ સ્કુલ, કોલેજ, ટયુશન કલાસ, મોલ, હોસ્પિટલ, કોમર્શિયલ  ઇમારતો સહિત લોકો એકત્રત થાય છે ત્યાં મોકડ્રીલ
કરે છે અને ફાયરના સાધનો વાપરવાની તાલીમ આપવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…
GUJARAT

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…

June 10, 2026
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …
GUJARAT

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

June 10, 2026
પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …
GUJARAT

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

June 10, 2026
Next Post
ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…

ડીઆરડીઓની કમાલ: ભારતે 'સ્ટાર વોર્સ' જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La...

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ...

13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam…

13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

3 months ago
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી

6 months ago
શિક્ષકોની કડાકૂટ ઓછી થશે, એઆઈની મદદથી આપોઆપ હાજરી પૂરાઈ જશે | students of computer science departmen…

શિક્ષકોની કડાકૂટ ઓછી થશે, એઆઈની મદદથી આપોઆપ હાજરી પૂરાઈ જશે | students of computer science departmen…

6 months ago
શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ! | can muslim join the rss sangh…

શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ! | can muslim join the rss sangh…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News