gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના સંધાડીયા બજારમાં બંધ મકાનામાં ભીષણ આગ લાગી લાગી | A massive fire broke out in a closed buil…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
લીંબડીના સંધાડીયા બજારમાં બંધ મકાનામાં ભીષણ આગ લાગી લાગી | A massive fire broke out in a closed buil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફાયર ફાઈટર બંધ હોવાથી પાલિકાએ ટેન્કરથી મોકલ્યું 

કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારી લાખોના ફાયર સેફ્ટીના સાધનો વસાવવા દબાણ કરતું લીંબડી નગરપાલિકા પોતે જ બેજવાબદાર

લીંબડી –  લીંબડી શહેરના છાલીયાપરા વિસ્તારમાં આવેલ સંધાડીયા બજારમાં ઉત્તરાયણની મોડી સાંજે એક બંધ મકાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફડાતફડીનો સર્જાઇ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી ફાયર ફાઈટરની માંગ કરી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી. 

પાલિકાના બંને ફાયર ફાઈટર લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી તંત્રએ માત્ર પાણીનું ટેન્કર મોકલી સંતોષ માન્યો હતો. અંતે, સ્થાનિક લોકોએ પોતાના જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને પગલે લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

આ ઘટનાએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ તંત્ર દ્વારા શહેરની શાળાઓ, મોલ અને શોપિંગ સેન્ટરોને નોટિસો ફટકારી લાખોના ખર્ચે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા દબાણ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાલિકાના પોતાના જ લાખોના ખર્ચે વસાવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જો આ આગ કોઈ ગીચ બજાર કે શોપિંગ સેન્ટરમાં લાગી હોત અને કોઈ જાનહાનિ થઈ હોત, તો તેનો જવાબદાર કોણ? લોકો હવે માગ કરી રહ્યા છે કે બેદરકાર અધિકારીઓ સામે ઉચ્ચ સ્તરેથી કડક કાર્યવાહી કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
ધ્રાંગધ્રામાં ભવાની કોટન જીનમાં ભીષણ આગ લાગી | A massive fire broke out at Bhavani Cotton Gin in Dhr…

ધ્રાંગધ્રામાં ભવાની કોટન જીનમાં ભીષણ આગ લાગી | A massive fire broke out at Bhavani Cotton Gin in Dhr...

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ...

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness…

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સરની દવાની આડઅસર ઘટાડવા હળદરનો ઉપયોગ કરીને સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી | researchers of …

કેન્સરની દવાની આડઅસર ઘટાડવા હળદરનો ઉપયોગ કરીને સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી | researchers of …

7 months ago
Bribe demand case filed against then Mamlatdar of Ghogha and his driver

Bribe demand case filed against then Mamlatdar of Ghogha and his driver

3 months ago
નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange…

નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange…

7 months ago
હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News