gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in four wooden …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in four wooden …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire at Wooden Godown : વડોદરાના ડભોઇ રોડ પર ગઈ મધરાત બાદ લાકડાના ચાર પીઠા અને ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમોએ આગ કાબુમાં લીધી હતી.

ડભોઇ રોડ સોમા તળાવ નજીક લાકડાના પીઠા અને દુકાનો આવેલા છે. ગઈ રાતે કોઈ કારણસર આગ લાગતા બે પીઠા અને દુકાનનો સેન્ટરિંગ સહિતનો સામાન આગમાં લપેટાયો હતો. જેને પગલે ચારે બાજુ ધુમાડાના ગોટે ગટા છવાયા હતા.

વડોદરાના ડભોઇ રોડ પર લાકડાના ચાર પીઠા અને દુકાનમાં ભીષણ આગ 2 - image

બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ફાયર સ્ટેશનની ટીમો કામે લાગી હતી અને બે થી ત્રણ કલાકની જહેમત બાદ આ કાબુમાં લીધી હતી. પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને આગનું કારણ જાણવા માટે ફોરેન્સિકની મદદ લીધી છે. જ્યારે વીજ કંપનીની ટીમોએ ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કર્યો હતો.

ગેસ સિલિન્ડર કાઢી લઈ દુર્ઘટના અટકાવી 

આગ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોને એક ગેસ સિલિન્ડર નજરે પડ્યો હતો. જેથી એક ટીમે સિલિન્ડરને સતત પાણી મારી કુલિંગની કામગીરી કરી હતી. ત્યારબાદ સિલિન્ડરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગુજરાતમાં ભાજપના રાજમાં મનરેગાની અવદશા, ગરીબોને 100 દિવસની રોજગારી પણ ન અપાઇ | MGNREGA scheme disrep…

ગુજરાતમાં ભાજપના રાજમાં મનરેગાની અવદશા, ગરીબોને 100 દિવસની રોજગારી પણ ન અપાઇ | MGNREGA scheme disrep...

જૈન મુનિ સાગરચંદ્રના સાધ્વી સાથેના વાઈરલ અશ્લીલ ફોટા સાચા, FSLના રિપોર્ટમાં મોટો દાવો | Jain Muni vi…

જૈન મુનિ સાગરચંદ્રના સાધ્વી સાથેના વાઈરલ અશ્લીલ ફોટા સાચા, FSLના રિપોર્ટમાં મોટો દાવો | Jain Muni vi...

વરવી વાસ્તવિકતા : ‘શાંત અને સલામત’ ગુજરાતમાં 31 દલિતોના ખૂન થયાં, અમદાવાદ-કચ્છ મોખરે | 31 Dalits kil…

વરવી વાસ્તવિકતા : 'શાંત અને સલામત' ગુજરાતમાં 31 દલિતોના ખૂન થયાં, અમદાવાદ-કચ્છ મોખરે | 31 Dalits kil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા | Two more carriers ca…

9 months ago
‘જો વક્ફ બિલ બળજબરીપૂર્વક મુસ્લિમો પર થોપશો તો…’ ઓવૈસીની પાર્ટી AIMIMની ચીમકી | if waqf bill is fo…

1 year ago
સ્ટાર્ટ અપ માટે લાંચ માગનાર CGST ઇન્સપેક્ટર ઝડપાયો | CGST inspector arrested for asking for launch f…

7 months ago
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી | Peopl…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News