gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં કતારગામની નવી જગ્યાએ શાળા બનાવવાની કામગીરી પર સ્થાયી સમિતિની બ્રેક | Standing committee stop…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં કતારગામની નવી જગ્યાએ શાળા બનાવવાની કામગીરી પર સ્થાયી સમિતિની બ્રેક | Standing committee stop…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત મહાનગરપાલિકામાં જિલ્લા કેટલાક વખતથી કતારગામની શાળાના સ્થળ બદલવા પર વિવાદે ચાલી રહ્યો હતો. આજે પાલિકાની સ્થાયી સમિતિએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાલતી શાળાની કામગીરી અટકાવવાનો આદેશ કર્યો છે. આ સાથે નવા સ્થળે કામગીરી કઈ રીતે શરૂ થઈ તે માટે તપાસના આદેશ આપ્યા છે.

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં વોર્ડ નંબર સાતમાં માધ્યમિક શાળા મંજૂર થઈ હતી તેની જગ્યાએ ધારાસભ્યએ ભલામણ કરી હતી. ત્યાં વોર્ડ નંબર 8 માં કામગીરી શરૂ થઈ હતી. આ મુદ્દે વિવાદ થયો હતો સૌથી પહેલા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિ પટેલે સ્થળ બદલવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. પક્ષના કોર્પોરેટરના વિરોધ બાદ વિરોધ પક્ષ પણ આ મુદ્દે વિરોધ નોંધાવી પ્રદર્શન કર્યું હતું. 

દરમિયાન આજે સ્થાયી સમિતિની બેઠકમાં આ શાળાનો નવી જગ્યાએ કામ તાત્કાલિક અટકાવવા માટે સૂચના આપી છે. અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટર દ્વારા શાળાની માંગણી કરવામાં આવી હતી. અને ધારાસભ્ય વિનોદ મોરડીયાએ અન્ય વિસ્તારમાં વધુ લાભાર્થી મળી શકે તે માટે સ્થળ બદલવા સૂચન કર્યું હતું.  નવી જગ્યાએ શાળાનું બાંધકામ શરૂ થયું છે આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે. સરળતાથી અને તેની સાથે શાળાનું બાંધકામ તાત્કાલિક બંધ કરાવવા માટે આદેશ આપવા સાથે સ્થાયી સમિતિ ની મંજૂરી વિના કામગીરી કેવી રીતે શરૂ થઈ તે માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકો કોર્પોરેટર સાથે ચર્ચા કરી શાળા અંગે નિર્ણય કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
GUJARAT

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

May 24, 2026
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested
GUJARAT

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

May 24, 2026
વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…
GUJARAT

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

May 24, 2026
Next Post
જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three…

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three...

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી BSNLના 35,000ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ…

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી BSNLના 35,000ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ...

ગુજરાત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં …

ગુજરાત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ કેમ્પેઇન' અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેસ સિલિન્ડરની અછત, વડોદરામાં પણ ત્રણેક દિવસમાં રેસ્ટોરન્ટો બંધ થવા માંડશે | restaurants in vadodara…

ગેસ સિલિન્ડરની અછત, વડોદરામાં પણ ત્રણેક દિવસમાં રેસ્ટોરન્ટો બંધ થવા માંડશે | restaurants in vadodara…

3 months ago
વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident …

વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident …

2 months ago
ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા | Direct impact of tarif…

ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા | Direct impact of tarif…

10 months ago
“ચણિયા ટોળી”: હાસ્ય, સસ્પેન્સ અને ચણિયાની ધમાલ સાથે આવતી દિવાળી

“ચણિયા ટોળી”: હાસ્ય, સસ્પેન્સ અને ચણિયાની ધમાલ સાથે આવતી દિવાળી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News