gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે ઠંડીનો પારો ફરી સિંગલ ડિજિટમાં પહોંચી જતાં બેઠો ઠાર : તાપમાન 9.5…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે ઠંડીનો પારો ફરી સિંગલ ડિજિટમાં પહોંચી જતાં બેઠો ઠાર : તાપમાન 9.5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઠંડીનો પારો નીચે ઉતરીને સિંગલ ડિજિટમાં આવી ગયો હતો, અને 8.5 ડિગ્રી તાપમાન નોંધાતાં મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જેમાં ગઈકાલે થોડી રાહત જોવા મળ્યા બાદ આજે ફરીથી ઠંડીએ ભુક્કા કાઢ્યા છે, અને ઠંડીનો પારો ફરીથી નીચે સરકીને 9.5 ડિગ્રીએ પહોંચ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે, અને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા છે. 

છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. સાથોસાથ સુસવાટા મારતા બરફીલા ઠંડા પવને રીતસર લોકોને ધ્રુજાવ્યા છે.

 ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન 20 થી 25 કિ.મી ની ઝડપે બરફીલો ઠંડો પવન ફૂંકાયો હતો, ત્યારબાદ મોડી સાંજે ભેજના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. આજે પણ ઝાકળ ભીની સવારના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું, અને માર્ગો પણ ભીંજાયા હતા.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24.00 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 26.0 ડીગ્રી સેન્ટ્રીગેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા આસપાસ રહ્યું હતું, તેમજ પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કી.મીની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
અમદાવાદના પાલડીમાં AMCની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીનદોસ્ત | AMC Demolish…

અમદાવાદના પાલડીમાં AMCની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીનદોસ્ત | AMC Demolish...

અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા | Festival Cha…

અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા | Festival Cha...

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

12 months ago
ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

7 months ago
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

1 month ago
એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News