gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક કરવામાં આવી

ગાંધીનગર તા.16 દેશનાં સૌથી મોટા રાષ્ટ્રીય પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠન ના પુનઃનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે દેશભર માં અભિયાન ચલાવી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)દ્વારા ગુજરાતમાં પણ આ લડત ને આગળ વધારવાના હેતુથી મજબૂત સંગઠન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સંગઠન દ્વારા આ સાથે જ સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોઈપણ ફુલ ટાઈમ પત્રકાર સંગઠન ની વેબ સાઇટ પર જઈને સીધા જ આ સંગઠન ના સદસ્ય બની શકે છે. ગુજરાતમાં માત્ર ફુલ ટાઈમ પત્રકારત્વ સાથે જોડાયેલા પત્રકારો નો જ સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે. પીળું પત્રકારત્વ કરતા અને માત્ર પ્રેસ કાર્ડ ધારક જ હોય તેવા નામ માત્રના વ્યક્તિઓ ને સંગઠન માં સદસ્યતા આપવામાં આવશે નહી તેવું પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા એ અખબારી યાદી માં જણાવ્યું છે.

આ સાથે ગુજરાતના તમામ 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક કરવામાં આવી છે જેઓ જે તે જિલ્લામાં જિલ્લા અને તાલુકા સમિતિઓ ની રચના કરશે. જિલ્લા સમિતિઓ ની રચના બાદ પ્રદેશ સમિતિ ની રચના કરવામાં આવશે જેમાં સક્રિય સદસ્યોને અગત્યની જવાબદારીઓ સુપરત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
બોન્ડટાઇટ દ્વારા રણબીર કપૂર સાથે મળીને ભારતીય એડહેસિવ બજારને નવી દિશા આપતી ભવ્ય પહેલ

ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધા…

મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્...

મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી …

મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

6 months ago
સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ…

7 months ago
એક નવો નિયમ : ‘નકલી કન્ટેન્ટ’ પર એઆઈ લખવું ફરજીયાત | A new rule: Mandatory AI writing on ‘fake conte…

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News