gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | છોટાઉદેપુર: બોડેલી તાલુકાના 4 ગામોનો જેતપુર પાવી તાલુકામાં સમાવવા સામે ઉગ્ર વિરોધ | Villager…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
VIDEO | છોટાઉદેપુર: બોડેલી તાલુકાના 4 ગામોનો જેતપુર પાવી તાલુકામાં સમાવવા સામે ઉગ્ર વિરોધ | Villager…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bodeli Taluka Protest In Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલના વિરોધમાં ગામલોકો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોની માગ છે કે, ‘જેતપુર-પાવી તાલુકામાં સમાવવામાં આવેલા ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની આવે.’

બોડેલી તાલુકાના 4 ગામોનો જેતપુર પાવી તાલુકામાં સમાવવા મામલે વિરોધ

વર્ષ 2013માં વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અલગ થયો એ સાથે જ બોડેલી તાલુકો પણ નવો બન્યો હતો અને જેતપુર પાવી, સંખેડા તાલુકામાંથી ગામો છૂટા પાડી બોડેલીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. જે-તે વખતે જેતપુર-પાવી તાલુકાની વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ પાંચ ગામોમાં વાજપુર, શિવજીપુરા, મુઢીયારી, કથોલા, આમ ચાર ગામોને બોડેલી તાલુકામાં સમાવવામાં આવ્યા હતા. જ્યારે ઝાબ ગામને જેતપુર પાવી તાલુકામાં સમાવવામાં આવ્યું હતું. 

આમ, એક જ ગ્રામ પંચાયતના પાંચ ગામોમાં ચાર ગામ બોડેલી તાલુકામાં અને એક ગામ જેતપુર પાવી તાલુકામાં હોવાથી અનેકવાર ગ્રામ પંચાયતના વિભાજનની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમ છતાં ગ્રામ પંચાયતનું વિભાજન થયું નહોતું. પરંતુ હવે ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની જગ્યાએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ થઈ છે, ત્યારે ગામલોકોએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માગ સાથે અધિક કલેક્ટર કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

VIDEO | છોટાઉદેપુર: બોડેલી તાલુકાના 4 ગામોનો જેતપુર પાવી તાલુકામાં સમાવવા સામે ઉગ્ર વિરોધ 2 - image

સમગ્ર મામલે ગામલોકોએ જણાવ્યું હતું કે, વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવા અંગે ગ્રામ સભામાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી, અને ગામલોકોની સંમતિ લીધા વગર જ જેતપુર પાવી તાલુકામાં સમાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: અમરેલી: ચલાલા નગરપાલિકાના પ્રમુખની બિનહરીફ વરણી, પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ હાથ ધરાઈ હતી ચૂંટણી પ્રક્રિયા

વધુમાં સ્થાનિકોએ કહ્યું કે, ‘ચાર ગામને બોડેલી તાલુકાનું વડુ મથક માત્ર 16 કિલોમીટર છે, જ્યારે જેતપુર પાવી તાલુકાનું વડુ મથક 30 કિલોમીટર દૂર પડે છે. રાજ્ય સરકાર એક તરફ કદવાલ તાલુકાના લોકોને તાલુકા મથક દૂર પડતું હોવાથી અલગ તાલુકો આપી ઘર આંગણે લોકોને સુવિધા ઊભી કરી છે, જયારે વાજપુર ગ્રામ પંચાયતના ચાર ગામને માત્ર 16 કિલોમીટર દૂર આવેલા બોડેલી તાલુકા મથકની સુવિધાઓ છીનવી 30 કિલોમીટર દૂર કરવાની હિલચાલને લઈને ગામલોકોએ વિરોધ કર્યો છે અને ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવામાં આવે તેવી માગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
અમરેલી: ચલાલા નગરપાલિકાના પ્રમુખની બિનહરીફ વરણી, પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ હાથ ધરાઈ હતી ચૂંટણી પ્ર…

અમરેલી: ચલાલા નગરપાલિકાના પ્રમુખની બિનહરીફ વરણી, પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ હાથ ધરાઈ હતી ચૂંટણી પ્ર...

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |...

Dollar Vs Rupee: રૂપિયો ધડામ! એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો, 1 ડોલરની કિંમત વધીને આટલી થઈ | rupee plu…

Dollar Vs Rupee: રૂપિયો ધડામ! એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો, 1 ડોલરની કિંમત વધીને આટલી થઈ | rupee plu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ! | GSRTC Rajko…

રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ! | GSRTC Rajko…

3 months ago
એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન | a…

એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન | a…

6 months ago
ઈદ-એ-મિલાદ નિમિત્તે અમદાવાદમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 1500 લોકોએ કર્યું રક્તદાન | eid e milad b…

ઈદ-એ-મિલાદ નિમિત્તે અમદાવાદમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 1500 લોકોએ કર્યું રક્તદાન | eid e milad b…

11 months ago
મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India’s eco…

મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India’s eco…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News