gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5 ચહેરા જેમને ભાજપ મુંબઈના મેયર બનાવી શકે, શું CM ફડણવીસ ચૂંટણી વાયદો પૂરો કરશે? | 5 Faces BJP May P…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in INDIA
0 0
0
5 ચહેરા જેમને ભાજપ મુંબઈના મેયર બનાવી શકે, શું CM ફડણવીસ ચૂંટણી વાયદો પૂરો કરશે? | 5 Faces BJP May P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra Election BJP: દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન ગણાતા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની 2026ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે. ત્રણ દાયકાથી ચાલી આવતા શિવસેનાના ગઢને તોડીને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ જંગી જીત સાથે હવે મુંબઈના આગામી મેયર કોણ હશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે.

દેવેન્દ્ર ફડણવીસનું વચન 

ચૂંટણી પ્રચાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે, ‘મુંબઈના આગામી મેયર હિન્દુ અને મરાઠી હશે.’ તેમણે તર્ક આપ્યો હતો કે જો અમદાવાદ, ચેન્નાઈ કે હૈદરાબાદમાં સ્થાનિક ઓળખ ધરાવતા મેયર હોઈ શકે, તો મુંબઈમાં કેમ નહીં? હવે જ્યારે ભાજપે સ્પષ્ટ બહુમતી તરફ કદમ વધાર્યા છે, ત્યારે આ વચન પૂર્ણ કરવાનો પડકાર અને તક બંને ભાજપ પાસે છે.

આ પણ વાંચો: ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો

મેયર પદની રેસમાં પાંચ દિગ્ગજોના નામની ચર્ચા

તેજસ્વી ઘોસાલકર (વોર્ડ નં. 2, દહિસર): ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા તેજસ્વીએ 10,000થી વધુ મતોની સરસાઈથી જીત મેળવી છે. તે યુવાન, શિક્ષિત અને ભાજપનો નવો મરાઠી ચહેરો છે.

પ્રકાશ દરેકર (વોર્ડ નં. 3): વિધાન પરિષદના નેતા પ્રવીણ દરેકરના ભાઈ પ્રકાશે મરાઠી વોટ બેન્ક પર મજબૂત પકડ સાબિત કરી છે. તેમની પાસે વહીવટી અનુભવ પણ છે, જે મેયર પદ માટે જરૂરી છે.

પ્રભાકર શિંદે: બીએમસીના પૂર્વ અનુભવી નેતા અને મ્યુનિસિપલ કાયદાઓના જાણકાર પ્રભાકર શિંદે પાર્ટીના વફાદાર મરાઠી ચહેરો ગણાય છે.

મકરંદ નાર્વેકર: વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ અને દક્ષિણ મુંબઈના કદાવર નેતા મકરંદ નાર્વેકર આધુનિક અને પ્રગતિશીલ મરાઠી નેતા તરીકે ઉભરી આવ્યા છે.

રાજશ્રી શિરવાડકર (વોર્ડ નં. 172): જો ભાજપ મહિલા કાર્ડ રમે, તો આક્રમક વક્તા અને વફાદાર કાર્યકર રાજશ્રી શિરવાડકરનું નામ સૌથી મોખરે છે.

રાજકીય સમીકરણોમાં પરિવર્તન

આ ચૂંટણીમાં ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ)એ 118થી વધુ બેઠકો જીતીને બહુમતીનો આંકડો વટાવી દીધો છે. ઉદ્ધવ ઠાકરેના ગઢમાં પડેલા આ ગાબડાને કારણે મુંબઈનું રાજકારણ હવે નવા વળાંક પર છે. સ્થાનિક અસ્મિતા અને વિકાસના મુદ્દે લડાયેલી આ ચૂંટણીમાં ભાજપના ‘મરાઠી-હિન્દુ’ કાર્ડની મોટી અસર જોવા મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ | Tr…

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ | Tr...

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside...

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્…

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચુકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove…

AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove…

6 months ago
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

6 months ago
બિહાર ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર, બે રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનો આરોપ | prashant kishor …

બિહાર ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર, બે રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનો આરોપ | prashant kishor …

5 months ago
સરધરા ડેમ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત | Car driver loses control of steering …

સરધરા ડેમ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત | Car driver loses control of steering …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News