gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવતીકાલથી મહિલા પ્રીમિયર લીગનો રોમાંચ, ૧૧ હાઈ વોલ્ટેજ મેચો રમાશે | The excitement of the Women’s Pre…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
આવતીકાલથી મહિલા પ્રીમિયર લીગનો રોમાંચ, ૧૧ હાઈ વોલ્ટેજ મેચો રમાશે | The excitement of the Women’s Pre…
2
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના કોટંબી સ્થિત બી.સી.એ.(બરોડા ક્રિકેટ એસોસિએશન) સ્ટેડિયમ ખાતે તા.૧૯ જાન્યુઆરીથી ડબલ્યુ.પી.એલ. (મહિલા પ્રીમિયર લીગ) ૨૦૨૬નો આરંભ થવા જઈ રહ્યો છે. બીસીએ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં તા. ફેબ્રુઆરી સુધીમાં કુલ ૧૧ મેચો રમાશે, જેમાં પ્લેઓફ અને ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે.

બીસીએ સ્ટેડિયમ ખાતે પહેલી મેચ તા. ૧૯ જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટને લઈ ટીમોનું વડોદરામાં આગમન શરૂ થઈ ગયું છે. આજે ગુજરાત જાયન્ટ્સની ટીમ વડોદરા પહોંચી હતી, જ્યારે આવતીકાલે તા. ૧૮ જાન્યુઆરીએ આર.સી.બી., મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વડોદરા આવી પહોંચશે. ત્યારબાદ તા. ૧૯ જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સહિતની અન્ય ટીમો પણ વડોદરા આવશે.

મળતી માહિતી મુજબ, આવતીકાલથી કોટંબી બીસીએ સ્ટેડિયમ ખાતે ટીમો નેટ પ્રેક્ટિસ શરૂ કરશે. ટીમોના રોકાણ માટે વડોદરાની અલગ અલગ હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન વડોદરામાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરના મહિલા ક્રિકેટનો રોમાંચ જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…
GUJARAT

October 25, 2026
​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

A Memorable Experience Working with Mahesh Bhatt Sir

Next Post
રાજકોટ જિ.માં રેશનકોર્ડમાંથી 74,000 નામોને કમી કરાશે | 74 000 names to be removed from ration cards …

રાજકોટ જિ.માં રેશનકોર્ડમાંથી 74,000 નામોને કમી કરાશે | 74 000 names to be removed from ration cards ...

કચ્છમાં ખાવડા,દેશની સરહદ પાસે ફરી 4.1નો તીવ્ર ભૂકંપ | Another 4 1 magnitude earthquake hits Khawada …

કચ્છમાં ખાવડા,દેશની સરહદ પાસે ફરી 4.1નો તીવ્ર ભૂકંપ | Another 4 1 magnitude earthquake hits Khawada ...

430 વન કર્મચારીઓની બદલી મુદ્દે વિવાદ:મામલો સરકારમાં પહોંચ્યો | Controversy over transfer of 430 fore…

430 વન કર્મચારીઓની બદલી મુદ્દે વિવાદ:મામલો સરકારમાં પહોંચ્યો | Controversy over transfer of 430 fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…

1 year ago
એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક | ahme…

વાહનચાલકો સાવધાન! આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવી હશે તો થશે જેલ-દંડ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય | A…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News