gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
ગઢડામાં થયેલ જૂથ અથડામણમાં આધેડનું મોત, બનાવ હત્યામાં પરિણમ્યો | Middle aged man dies in group clash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગરની હોસ્પિટલે પરિવારજનોના ટોળા ઉમટયા

– દુકાન પાસે મોટરસાયકલ પાર્ક કરવા મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી

ગઢડા  : ગઢડામાં મકરસંક્રાંતિના દિવસે મોટરસાયકલ પાર્ક કરવા મામલે બે પક્ષ વચ્ચે બોલા- ચાલી થઈ જતા બન્ને વચ્ચે છરા લાકડી વડે મારામારી થઈ હતી.આ પ્રકરણમાં આધેડનું મોત નિપજતા મારા મારા મારીનો બનાવ હત્યામાં પરિણ્યો છે.

ગઢડાના કામમાં કાંઠે હુડકો સોસાયટીમાં રહેતા મુનાજભાઈ અહેમદભાઈ તરકવાડીયાની ખટકી વાડ ખાતે આવેલી મટનની દુકાનની બાજુમાં  યુનુસ ઓસમાણભાઈ તરકવાડિયાની દુકાન  આવેલ હોય અને મુનાજભાઈએ દુકાન પાસે મોટાસાયકલ પાર્ક કરવા બાબતે મુનાજભાઈ તથા તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી પિતા અહેમદભાઈને માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. તથા મહેબૂબ ઓસમાણભાઈ તરકવાડીએ મુનાજભાઈને લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ઈજા પહોચાડી હતી.સમારમારીમાં ઇજા પામેલા ઇજાગ્રસ્ત અહેમદભાઈ તરકવાડીયાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે અહેમદભાઈનું મોત નીપજતા મારા મારી ના બનાવ હત્યામાં પરિણમ્યો હતો.ગઢડા પોલીસે જેતે સમયે ક્રોસ કેમ્પ્લેન નોંધી હતી.જ્યારે ગઢડા પોલીસે હત્યાનું કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી છે.ભાવનગરની સર ટી હોસ્પિટલે પરિવાર જનોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર

આ સમગ્ર મામલે મૃતકના પુત્ર મુનાજભાઈ એ જણાવ્યું હતું કે સાત ઈસમે માર મારી પિતા અહેમદભાઈનું મોત નિપજાવ્યું છે. પરંતુ ગઢડા પોલીસે માત્ર બે લોકો સામે ફરિયાદ નોંધી હતી.અને જ્યાં સુધી ફરિયાદમાં સાત આરોપીના નામ ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં અને અંતિમ ક્રિયા પણ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકમાં નવાજૂનીના એંધાણ! સિદ્ધારમૈયા અને શિવકુમાર દિલ્હી દરબારમાં, જાણો 3 સમીકરણો | karnataka con…
GUJARAT

કર્ણાટકમાં નવાજૂનીના એંધાણ! સિદ્ધારમૈયા અને શિવકુમાર દિલ્હી દરબારમાં, જાણો 3 સમીકરણો | karnataka con…

May 26, 2026
તાંદલજામાં મોડી રાત્રે બે યુવકો ઉપર સશસ્ત્ર હુમલો, વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ | attack on two youth…
GUJARAT

તાંદલજામાં મોડી રાત્રે બે યુવકો ઉપર સશસ્ત્ર હુમલો, વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ | attack on two youth…

May 26, 2026
ગુજરાતનાં શહેરોને મળ્યા નવા શાસકો: પોરબંદર, જામનગર, મોરબી સહિતની મનપાના મેયરના નામની જાહેરાત | gujar…
GUJARAT

ગુજરાતનાં શહેરોને મળ્યા નવા શાસકો: પોરબંદર, જામનગર, મોરબી સહિતની મનપાના મેયરના નામની જાહેરાત | gujar…

May 26, 2026
Next Post
ગળતેશ્વરના રોઝવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક | 8 cars burnt to ashes after container ca…

ગળતેશ્વરના રોઝવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક | 8 cars burnt to ashes after container ca...

બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from…

બાવળાના ભાયલા પાસે કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car from...

ધોળકામાં 4 વેપારી પાસેથી રૂ. 43,500 નો દંડ વસૂલાયો | Fine of Rs 43 500 collected from 4 traders in D…

ધોળકામાં 4 વેપારી પાસેથી રૂ. 43,500 નો દંડ વસૂલાયો | Fine of Rs 43 500 collected from 4 traders in D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign …

સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign …

11 months ago
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના : નિવૃત્ત બેંક કર્મચારી વૃદ્ધના ગળામાંથી રૂ.2 લાખન…

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના : નિવૃત્ત બેંક કર્મચારી વૃદ્ધના ગળામાંથી રૂ.2 લાખન…

4 months ago
બગસરામાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા | 40 primar…

બગસરામાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા | 40 primar…

1 year ago
પંચમહાલ: શહેરા માર્કેટ યાર્ડમાં ઘઉંનું ભૂસું ભરેલી ટ્રક ગેટ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરનો આ…

પંચમહાલ: શહેરા માર્કેટ યાર્ડમાં ઘઉંનું ભૂસું ભરેલી ટ્રક ગેટ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરનો આ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News