gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગીચા ખાતાનુ વધુ એક કૌભાંડ ખુલે એવી વકી, અમદાવાદના બગીચાઓમાં સ્પોટર્સના સાધન મુકવા ૯ કરોડ ખર્ચવા દરખ…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
બગીચા ખાતાનુ વધુ એક કૌભાંડ ખુલે એવી વકી, અમદાવાદના બગીચાઓમાં સ્પોટર્સના સાધન મુકવા ૯ કરોડ ખર્ચવા દરખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,17
જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતાનુ વધુ એક
કૌભાંડ ખુલે એવી પ્રબળ સંભાવના છે. શહેરના તમામ સાત ઝોનમાં આવેલા કોર્પોરેશન
હસ્તકના બગીચાઓમાં આઉટડોર જીમ એન્ડ પ્લેઈંગ ઈકવીપમેન્ટના નામે અલગ અલગ એજન્સીઓ
પૈકી ચોકકસ એજન્સીને રુપિયા ૯ કરોડથી વધુની રકમથી વર્કઓર્ડર આપવા સોમવારે ૧૯
જાન્યુઆરીના રોજ મળનારી રિક્રીએશન કમિટી સમક્ષ કોઈને કૌભાંડની પહેલી નજરે ગંધ ના
આવે એ પ્રમાણે દરખાસ્તો મંજૂરી માટે મુકવામા આવી છે. બગીચા ખાતાના ઈતિહાસમા પહેલી
વખત એજન્સીઓ પાસે ૨૨ સેમ્પલ મંગાવાતા જે એજન્સીઓને કવોલીફાય કરાઈ નથી તેવી એજન્સીઓ
ઉગ્ર વિરોધના મૂડમાં છે.

સોમવારે મળનારી રિક્રીએશન કમિટીની બેઠકમાં હની ફન એન્ડ થ્રીલ
કુ
, સેન્સુન ઈન્ડસ્ટ્રીઝ  પ્રા.લી.ને મધ્ય ઉપરાંત પૂર્વ અને ઉત્તર તથા દક્ષિણ
ઝોનમાં અંદાજિત ભાવથી ૩૧.૫૦ ટકા ઓછા ભાવથી એટલે કે રુપિયા ૧.૨૫ કરોડ ઉપરાંત જી.એસ.ટી.
ચૂકવવાની શરતથી વર્કઓર્ડર આપવા દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે.બગીચા વિભાગના એક અધિકારીના
કહેવા મુજબ
, અગાઉ ટેન્ડર
કરાયુ હતુ પરંતુ  ટેન્ડર લેસમાં  આવતા રીટેન્ડર કરવુ પડયુ છે. આજ એજન્સીઓને શહેરના
પશ્ચિમ ઝોન ઉપરાંત મધ્યઝોન સહીતના અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ અમદાવાદના બગીચાઓમા સ્પોર્ટસના
સાધનો મુકવા માટે કુલ મળીને રુપિયા ૯ કરોડથી પણ વધુની રકમથી વર્કઓર્ડર આપવા કોર્પોરેશનના
જ કેટલાક અધિકારીઓ અને પદાધિકારી અંગત રસ લઈ રહયા હોવાની મ્યુનિસિપલ વર્તુળોમા ચર્ચા
સાંભળવા મળી રહી છે. આઘાતજનક બાબત તો એ છે કે
, કમિટી સમક્ષ જે પ્રમાણે દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે
તેને જોતા કોર્પોરેશનના અધિકારીઓએ જ ચોકકસ એજન્સીને કામ આપવા ગોઠવણ પાડી હોવાનુ દેખાઈ
આવે છે.

વર્ષ-૨૦૨૩માં દોઢ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ

કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા વિવિધ બગીચાઓમા સ્પોર્ટસના
સાધનો મુકવા છેલ્લે વર્ષ-૨૦૨૩મા રુપિયા દોઢ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ. વીસ વર્ષના
બગીચા ખાતાના ઈતિહાસમાં કુલ મળીને રુપિયા દસ કરોડનુ ટેન્ડર સ્પોર્ટસના સાધનો માટે
કરવામા આવ્યુ હતુ. આ પરિસ્થિતિમાં એકાએક એક જ વર્ષમાં રુપિયા ૯ કરોડના સ્પોર્ટસના
સાધનો મુકવાની દરખાસ્તોની વિજિલન્સ તપાસ કરાય તો વધુ એક કૌભાંડ બહાર આવે એવી
સંભાવના હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
115 તોલા સોનુ ગીરવે મુક્યું, 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચુકવ્યું | 115 tolas of gold pledged int…

115 તોલા સોનુ ગીરવે મુક્યું, 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચુકવ્યું | 115 tolas of gold pledged int...

અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો | Mobile Ph…

અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો | Mobile Ph...

અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર | Ahmedabad SG …

અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર | Ahmedabad SG ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દ…

8 months ago
વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

9 months ago
ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

10 months ago
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી છેવાડાના વિસ્તા…

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી છેવાડાના વિસ્તા…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News