gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના રોહિતવાસ પાસે સંપ પર ખુલ્લુ ઢાંકણું અને ગંદકીથી મુશ્કેલી | Open lid and dirt on the sewer n…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
કપડવંજના રોહિતવાસ પાસે સંપ પર ખુલ્લુ ઢાંકણું અને ગંદકીથી મુશ્કેલી | Open lid and dirt on the sewer n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સંપ પાસે ભૂંડ મરેલી હાલતમાં હોવાથી લોકોએ પાલિકાને જાણ કરી 

– સંપની આસપાસ ગંદકી અને પાણી લીકેજથી કાદવ કિચડથી દુર્ગધ મારતા નાગરિકો પરેશાન 

કપડવંજ : કપડવંજના રોહિતવાસ પાસે આવેલા પીવાના પાણીના સંપ પર ખુલ્લું ઢાંકણું અને આસપાસ ગંદકીના કારણે અસહ્વ દુર્ગધ મારતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. તંત્ર દ્વારા તાકિદે સમસ્યા ઉકેલવામાં આવે તેવી માંગણી કરાવમાં આવી છે. 

શહેરના રોહિતવાસથી ચિંલિગ સેન્ટર તરફના રસ્તા પર પાલિકા દ્વારા પીવાના પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે. આ પીવાના પાણીની ટાંકીમાંથી શહેરના વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. સંપ આગળ લોકો પસાર થતાં દુર્ગધ આવી રહી છે. જ્યારે તપાસ કરતા ભૂંડ મરેલી હાલતમાં હતા. સંપની આસપાસ ગંદકી અને પાણી લીકેજથી કાદવ કિચડજામ્યા છે. દુર્ગધ મારતા સ્થાનિક રહિશોએ પાલિકાને જાણ કરતા જેસીબીની મદદથી મૃત હાલતમાં રહેલા ભૂંડ ઉપાડી લેવામાં આવ્યા હતા અને બહારના ભાગમાં સફાઇ કરાવમાં આવી હતી અને સંપની ફરતે પાણીને કારણે હજુ પણ ગંદકીના ઢગ હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે. 

સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અને ગુજરતા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલી સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના હેઠળ સામુદાયિક કેન્દ્ર બિન ઉપયોગી  પડી રહ્યું છે. આ કેન્દ્ર ખંડેર હાલતમાં અને ગંદકીના ઢગલા વચ્ચે ખંભાતી તાળાં સાથે બંધ હાલતમાં છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

Next Post
દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું | Dumper loaded with overloaded sand seized near Du…

દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું | Dumper loaded with overloaded sand seized near Du...

લાગણીસભર ફિલ્મ ‘ચૌરંગી’નું ટ્રેલર રિલીઝ, 30 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ | Ahmedaba…

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં મિત્રએ જ છરીથી હુમલો કરીને યુવાનની હત્યા કરી | In Dhrangadhra a friend attacked and ki…

6 months ago
પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે | Pr…

4 months ago
જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

12 months ago
સોનામાં રૂ. 1,24,૦૦૦, ચાંદીમાં રૂ. 1,52,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 24 000 silver …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News