gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વારસિયા વિસ્તારમાં પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં કુંભારવાડા પોલીસે વારસિયા વિસ્તારમાં આવેલી પોપ્યુલર બેકરી પાસેથી તલવાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ વિરુદ્ધ હથિયારબંધીના પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુંભારવાડા પોલીસની ટીમ 13 એપ્રિલના રોજ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન પોલીસ કંટ્રોગ રૂમ તરફથી વર્ધી મળી હતી કે પોપ્યુલર બેકરીના ખાચામાં સાંઈબાબાના મંદીર પાસે એક ઈસમ ઝઘડો કરે છે. જે વર્ધીના આધારે કુંભારવાડા પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ઈસમ જાહેરમાં તલવાર લઈને ઉભો હતો. જેથી પોલીસે તેને પકડી નામ પુછતાં તેણે પોતાનું નામ જયદિપ કનુભાઈ રાઉલજી (રહે.ગાંધી ફળીયુ છાણી ગામ રાણાવાસ વડોદરા શહેર)નું હોવાનુ જણાવ્યું હતું. તેની પાસે રહેલી તલવાર બાબતે પુછતા ઇસમ ગભરાઇ ગયો હતો અને પોતે જાહેરમાં કોઈ જાનહાની કરવાના ઈરાદે પોતાની પાસે રાખેલ હોવાનુ જણાઈ આવ્યું હતું. પોલીસે જયદીપ રાહુલજી ને ઝડપી પાડીને તેની પાસેથી તલવાર કબજે લઈને તેના વિરુદ્ધ પોલીસ કમિશ્નરના હથિયાર બંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

Next Post
ગીર સોમનાથના સુત્રાપાડામાં દીપડાના હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત, ગ્રામજનોમાં ફફડાટ | Girl dies in …

ગીર સોમનાથના સુત્રાપાડામાં દીપડાના હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત, ગ્રામજનોમાં ફફડાટ | Girl dies in ...

MSUમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી | Degree course in Aeronautical…

MSUમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી | Degree course in Aeronautical...

ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr…

ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

7 months ago
‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D…

2 months ago
વડોદરામાં એમજી રોડની જ્વેલરી શોપમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સોનાની વીંટી લઈને ફરાર | thief …

5 months ago
‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં…’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર | W…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News