gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરના કેવડીના જંગલોમાં ‘વાઘ’ના સંરક્ષણ માટે તંત્ર એક્શનમાં, ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી |…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરના કેવડીના જંગલોમાં ‘વાઘ’ના સંરક્ષણ માટે તંત્ર એક્શનમાં, ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tiger Conservation Drive in Chhota Udepur Forests: છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સરહદી જંગલોમાં 40 વર્ષ બાદ વાઘના આંટાફેરા હોવાની સત્તાવાર થઈ છે. જો કે, આ વાઘના સુરક્ષાને લઈને ચિંતા ઊભી થતા વન વિભાગે નોંધ લીધી છે. ખાસ કરીને કેવડીના જંગલોમાંથી પસાર થતા રેતી ભરેલા ભારે વાહનોને કારણે વાઘના જીવ પર જોખમ હોવાની રજૂઆત બાદ તંત્રએ કડક પગલાં ભરવાની ખાતરી આપી છે.

તંત્રને રજૂઆત કરાઈ હતી

છોટાઉદેપુરના એક વકીલે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી કે, કેવડીના જંગલોમાંથી છોટાઉદેપુર અને દાહોદને જોડતો મુખ્ય રસ્તો પસાર થાય છે. આ રસ્તા પર રાત્રિના સમયે રેતી ભરેલા ભારે ડમ્પરો બેફામ ગતિએ દોડે છે. વાઘ સામાન્ય રીતે રાત્રિના સમયે વિચરણ કરતો હોય છે, ત્યારે આ વાહનોની તેજ હેડલાઇટ અને ગતિ તેને અકસ્માતનો ભોગ બનાવી શકે છે. આ રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરા: ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત, પરિવારના પોલીસ પર આરોપ

શું પગલાં લેવાશે?

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સ્ટેટ આરએન્ડબી અને આરટીઓ વિભાગ સાથે પરામર્શ શરૂ કર્યો છે. જેમાં વાઘની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા કેવડીના જંગલ વિસ્તારમાં રસ્તા પર વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે સ્પીડ બ્રેકર મુકાશે અને વન્યજીવ વિસ્તાર હોવાના સાઈન બોર્ડ લગાવવામાં આવશે. જંગલ કોરિડોરમાંથી પસાર થતા ભારે વાહનોના રાત્રિના સમયના પ્રવેશ પર નિયંત્રણ લગાવાશે. વન વિભાગ દ્વારા વાઘની હિલચાલ પર નજર રાખવા માટે કેવડી અને રતનમહાલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

કેવડીના જંગલમાં ચાર દાયકા બાદ વાઘ જોવા મળ્યો

ઉલ્લેખનીય છેકે, છોટાઉદેપુર જિલ્લાના કેવડીના જંગલોમાં ચાર દાયકા બાદ વાઘ જોવા મળ્યો છે. વન વિભાગના કેમેરા ટ્રેપ અને પગલાંના નિશાન દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ વાઘ અહીં જ સ્થાયી થાય તેવા પ્રયાસો કરી રહી છે, ત્યારે પરિવહન અને માનવીય દખલગીરીને ઓછી કરવી તે વન વિભાગ માટે મોટો પડકાર છે.

વન વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર, વાઘની સુરક્ષા એ પ્રાથમિકતા છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ આરટીઓ સાથે મળીને વન્યજીવ કોરિડોરને સુરક્ષિત બનાવાશે. જેથી વાઘ અકસ્માતનો ભોગ ન બને અને આ વિસ્તાર છોડીને ન જાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
વડોદરાના મકરપુરા કૃત્રિમ તળાવમાંથી વિસર્જિત દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેદી રીતે લઈ જવાતા લાગણી દુભાઈ | i…

વડોદરાના મકરપુરા કૃત્રિમ તળાવમાંથી વિસર્જિત દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેદી રીતે લઈ જવાતા લાગણી દુભાઈ | i...

વડોદરામાં સવાર-સાંજ ઠંડી, બપોરે ગરમીની બેવડી ઋતુ : ‘મસી’નો ભારે ઉપદ્રવ, વાહન ચાલકો પરેશાન | Vadodara…

વડોદરામાં સવાર-સાંજ ઠંડી, બપોરે ગરમીની બેવડી ઋતુ : 'મસી'નો ભારે ઉપદ્રવ, વાહન ચાલકો પરેશાન | Vadodara...

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વિકાસના કામોના બહાને ઠેર-ઠેર રસ્તા બંધ અને ખાડા ખોદી નાખ્યા | Road…

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વિકાસના કામોના બહાને ઠેર-ઠેર રસ્તા બંધ અને ખાડા ખોદી નાખ્યા | Road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia…

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia…

8 months ago
કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

7 months ago
મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

1 month ago
‘હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો’, મણિપુરથી PM મોદીનો મેસેજ

‘હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો’, મણિપુરથી PM મોદીનો મેસેજ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News