gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગરમાં ઓશવાળ સેન્ટર (પાયલોટ બંગલો) થી દિગજામ સર્કલ સુધીના ખોડીયાર કોલોનીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટીમાં સીક્સ લેનનો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવી ગયું છે અને આ સ્થળે આશરે 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગની સુવિધાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ આ રોડનું કાર્ય શરૂ થઈ જશે.

 પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધી હૈયાત ફોરલેન રોડની પહોળાઈ બંને સાઈડ 7.50 મીટરથી વધારી બંને સાઈડ 11.50 મીટરની થશે. જેથી સમગ્ર પરિવહનમાં ભારે વાહન વ્યવહાર, મધ્ય અને નાના ટુ-વ્હીલર વાહનોને તેની ડેડીકેટેડ લેન મળશે.

ચાલીને જતા રાહદારીઓની સલામતી તથા ડેડીકેટેડ પાથ-વે માટે બંને સાઈડ અલગથી ફૂટપાથની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્યમાં નવા બનાવેલ રોડમાં પાઈપલાઈન, કેબલ, ગેસ જેવી અન્ડરગ્રાઉન્ડ યુટીલીટી માટે બંને સાઈડ અલગથી યુટીલીટી ડકટ (આર.સી.સી.) નું આયોજન કરેલ છે. જેથી રોડને થતું વારંવારનું નુકશાન અટકી શકે. વરસાદી પાણીના નિકાલ માટે બંને સાઈડ સ્ટોર્મ વોટર ડ્રેઈનેજ સીસ્ટમની જોગવાઈ કરવામાં આવી છે.

આમ, સિકસલેન રોડમાં જે સુવિધાઓ કરવામાં આવનાર છે તેમાં  મેઈન કેરેજ-વે– 11.50 મીટર બંને સાઈડ, સેન્ટ્રલ લાઈટીંગ ડિવાઈડર-1.00 મીટર પહોળાઈ, યુટીલીટી ડકટ-1.50 મીટર બંને સાઈડ, ફૂટપાથ (રાહદારીઓ માટે)-1.50 મીટર બંને સાઈડ (યુટીલીટી ડકટ ઉપર), સર્વિસ રોડ/પાર્કિંગ-4.50 મીટર બંને બાજુ, આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ, રોડ માર્કિંગ, સાઈનેજીસ તથા રોડ ફર્નીચર અને સેન્ટ્રલ લાઈટીંગનો સમાવેશ થાય છે.

મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપરોક્ત માર્ગનું નિરીક્ષણ કરાયા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અને નજીકના ભવિષ્યમાં જ આ સિક્સલેન માર્ગનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે, આશરે એકથી દોઢ વર્ષ બાદ ઉપરોક્ત રોડનું કાર્ય પૂર્ણ થઈ જશે, અને જામનગરની જનતાને ટ્રાફિકમાં હળવાશ થશે, તેવો આશાવાદ મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને…

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને...

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર જામનગરનો વિશાલ કણસાગરા અને તેના સાગરીતના…

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર જામનગરનો વિશાલ કણસાગરા અને તેના સાગરીતના...

જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું | P…

જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

7 months ago
વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

11 months ago
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

9 months ago
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું ફોડ્યું : પાડોશી સામે પોલ…

જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું ફોડ્યું : પાડોશી સામે પોલ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News