gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: કુકાવાવમાં ખેતરના કૂવામાંથી યુવતીની લાશ મળી, આત્મહત્યા કે હત્યા કારણ અકબંધ | Young Woman’s B…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: કુકાવાવમાં ખેતરના કૂવામાંથી યુવતીની લાશ મળી, આત્મહત્યા કે હત્યા કારણ અકબંધ | Young Woman’s B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના કુકાવાવ પંથકમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. કુકાવાવ-દેરડી રોડ પર આવેલી એક વાડીના કૂવામાંથી પરપ્રાંતિય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પરપ્રાંતિય યુવતી હોવાનું જાણવા મળ્યું

મળતી માહિતી મુજબ, કુકાવાવથી દેરડી રોડ પર આવેલ રમેશભાઈ વેકરીયા નામના ખેડૂતની વાડીમાં આ ઘટના બની હતી. વાડીના કૂવામાં એક યુવતીનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તપાસ કરતા મૃતક યુવતીની ઓળખ સોના વસુનીયા તરીકે થઈ છે, જે પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું, આજે હાજર થવા આદેશ

ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

ઘટના અંગે અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવો ઊંડો હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પોલીસ તપાસ શરૂ કરી

યુવતી કૂવામાં કેવી રીતે પડી? આ આત્મહત્યા છે, અકસ્માત કે અન્ય કોઈ કારણ? તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની પ્રાથમિક તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…
GUJARAT

May 18, 2026
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

Next Post
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચોની ધમાકેદાર શરૂઆત : WPLમાં RCB અપરાજિત, 10 પોઈન્ટ સાથે ટોચ પર | Ma…

વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચોની ધમાકેદાર શરૂઆત : WPLમાં RCB અપરાજિત, 10 પોઈન્ટ સાથે ટોચ પર | Ma...

બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT S…

બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT S...

GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મેટ્રો ટ્રેન અંગે સર્કિટ હાઉસથી ડેરીડેન સુધી બ્રિજ બનાવવાની વિચારણા | Consideration to bui…

9 months ago
નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ | Father and son ch…

5 months ago
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન | Sculptor Ram Sutar who designe…

હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ | Himachal P…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News