gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધર…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેરના વાડજ પોલીસ મથકના અધિકારીઓએ એક નિર્દોષ નાગરિકને NDPSના ખોટા કેસમાં ફસાવવાના ઇરાદાને નિષ્ફળ બનાવ્યો છે. સંબંધી સાથેની જૂની અદાવતનું વેર વાળવા માટે કારમાં નશીલા પાવડરના પડીકાં મૂકી પોલીસને જાણ કરનાર બે શખસોની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનાની શરૂઆત 4 એપ્રિલ, 2025ના રોજ થઈ હતી. પ્રદ્યુમન લુહાર નામના શખસે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એવી માહિતી આપી હતી કે એક ઇકો કારમાં શંકાસ્પદ પાવડરના પડીકાં પડ્યા છે. કંટ્રોલ રૂમના મેસેજને આધારે વાડજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ત્યાં હાજર પ્રદ્યુમન લુહારે ગાડીમાંથી ‘અલ્પ્રાઝોલમ’ (નશીલો પાવડર)ના 10 પડીકાં કાઢીને પોલીસને સોંપ્યા હતા અને ગાડીના માલિક ગોપાલભાઈ લુહાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ પોલીસને પ્રદ્યુમનની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી.

પોલીસ તપાસમાં ખૂલ્યું ષડયંત્ર

વાડજ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આ પાવડર અકસ્માતે મળ્યો નહોતો, પરંતુ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કારમાં મૂકવામાં આવ્યો હતો. પ્રદ્યુમન લુહારે તેના પરિચિત સંજય ઉર્ફે ડીડીઓ લુહારની મદદથી ગોપાલભાઈને જેલ ભેગા કરવા અને તેમની પ્રતિષ્ઠા ખરડવા માટે આ ખતરનાક ખેલ ખેલ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર

નાણાકીય વિવાદ બન્યો દુશ્મનીનું કારણ

પોલીસ તપાસ મુજબ, પ્રદ્યુમન અને તેના સંબંધી ગોપાલભાઈ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર વિવાદ ચાલતો હતો. આ આર્થિક ઝઘડાએ વેરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રદ્યુમને ગોપાલભાઈને ગંભીર કાયદાકીય મુસીબતમાં ફસાવવા માટે પોતાના એક મિત્રની મદદથી આ કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે.

આરોપીઓની ધરપકડ

પ્રદ્યુમન ઉર્ફે રાહુલ લુહાર (ઉં.વ. 32, રહે. ચાંદલોડિયા, અમદાવાદ) 

સંજય કુમાર ઉર્ફે ડીડીઓ લુહાર (ઉં.વ. 38, રહે.બોરસદ, આણંદ -મૂળ રહે. અમદાવાદ)

આ પણ વાંચો: અમદાવાદના નવરંગપુરામાં મોબાઈલ શોપમાં બે કર્મચારીએ કરી ચોરી, 6 ફોન ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વાડજ પોલીસની સતર્કતાને કારણે NDPS એક્ટનો દુરુપયોગ થતો અટક્યો છે અને એક નિર્દોષ નાગરિક ખોટા કેસમાં ફસાતા બચી ગયો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ નશીલો પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો અને અગાઉ પણ કોઈને આ રીતે ફસાવ્યા છે કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
અમદાવાદ: ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ, રૂ.7.74 લાખનો મુદ્દામાલ જપ્ત | …

અમદાવાદ: ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ, રૂ.7.74 લાખનો મુદ્દામાલ જપ્ત | ...

વાહનચાલકો સાવધાન! આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવી હશે તો થશે જેલ-દંડ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય | A…

વાહનચાલકો સાવધાન! આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવી હશે તો થશે જેલ-દંડ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય | A...

કચ્છની સહકારી ક્રાંતિ: સરહદ ડેરીએ ઊંટડીના દૂધ અને આઈસ્ક્રીમ પ્લાન્ટથી પશુપાલકોને કર્યા માલામાલ | Ind…

કચ્છની સહકારી ક્રાંતિ: સરહદ ડેરીએ ઊંટડીના દૂધ અને આઈસ્ક્રીમ પ્લાન્ટથી પશુપાલકોને કર્યા માલામાલ | Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

9 months ago
કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the f…

કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the f…

7 months ago
ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

5 months ago
સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ | Gold falls by Rs 1500: Silver…

સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ | Gold falls by Rs 1500: Silver…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News