gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું… જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM | cm Siddara…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in INDIA
0 0
0
કઠપૂતળી જેવા રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશું… જાણો અચાનક કેમ ભડક્યા કોંગ્રેસી CM | cm Siddara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Siddaramiah On Governor Thawar Chand Gehlot: કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે વિધાનસભામાં ભાષણ વાંચતા માત્ર બે લાઇન જ બોલ્યા અને પછી નીકળી ગયા. હવે આ અંગે રાજકારણ ગરમાયું છે અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમને કેન્દ્ર સરકારની કઠપૂતળી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલનું વર્તન એવું હતું કે જાણે તેઓ કેન્દ્ર સરકારની કઠપૂતળી હોય. ગુરુવારે વિધાનસભા સત્ર શરુ થયું હતું અને આ દરમિયાન રાજ્યપાલે માત્ર પહેલી બે જ લાઇન વાંચી. તેમણે વાંચ્યું, ‘મારી સરકાર રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસની ગતિ બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે. જય હિંદ, જય કર્ણાટક.’ આ વાંચીને તેઓ નીકળી ગયા.

રાજ્યપાલનું વર્તન કઠપૂતળી જેવું હતું: CM સિદ્ધારમૈયા

તેમણે માત્ર બે જ લાઇનમાં પોતાનું ભાષણ પૂરું કરી દેતાં હોબાળો મચી ગયો. સત્તારુઢ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યપાલ વિરુદ્ધ ‘શેમ-શેમ’ના નારા લગાવવાનું શરુ કરી દીધું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, ‘રાજ્યપાલે આખું ભાષણ ન વાંચીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. રાજ્યપાલનું વર્તન કઠપૂતળી જેવું હતું. રાજ્યપાલ ગેહલોતે બંધારણ પ્રમાણે પોતાની જવાબદારીનું પાલન નથી કર્યું. અમે તેમના આ વર્તન વિરુદ્ધ પ્રદર્શન કરીશું. અમે એ પણ જોઈશું કે, શું રાજ્યપાલ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકાય કે નહીં.’

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ટ્રમ્પની ‘જી હજુરી’, ગાઝા બોર્ડનું સભ્ય બનીને 9000 કરોડ ચૂકવવા તૈયાર!

રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે તણાવ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. જોકે, તેમ છતાં પણ ગુરુવારે જ્યારે રાજ્યપાલ વિધાનસભા પહોંચ્યા ત્યારે દરવાજા  પર જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, વિધાનસભા અધ્યક્ષ યુટી ખાડેકર અને અનેક મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. ગેહલોતે બુધવારે ઇન્કાર કરી દીધો હતો કે, હું વિધાનસભામાં ભાષણ નહીં આપીશ. જેના કારણે ગૃહની શરુઆતમાં રાજ્યપાલ દ્વારા ભાષણ આપવાની પરંપરાનું પાલન થશે કે નહીં તે અંગે ચિંતા ઊભી થઈ ગઈ હતી.

11 ફકરાનું ભાષણ માત્ર 2 લાઇનમાં પૂરું કર્યું

રાજ્યપાલનું ભાષણ કુલ 11 ફકરાનું હતું અને એવો આરોપ છે કે તેનો મોટાભાગનો હિસ્સો કેન્દ્ર સરકારની ટીકાથી ભરેલો હતો. આના કારણે જ સરકાર અને રાજ્યપાલ વચ્ચે તણાવ ઊભો થયો હતો. રાજ્યપાલ ઇચ્છતા હતા કે ભાષણના મોટાભાગના હિસ્સાને હટાવી દેવામાં આવે, પરંતુ સિદ્ધારમૈયા સરકાર આ અંગે રાજી ન થઈ. અંતે રાજ્યપાલ ગૃહમાં તો પહોંચ્યા, પરંતુ માત્ર બે જ લાઇનમાં પોતાનું ભાષણ પૂરું કરી દીધું અને ત્યાંથી જતા રહ્યા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાન શહીદ | Jammu and …

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાન શહીદ | Jammu and ...

બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ | Bengaluru airpor…

બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ | Bengaluru airpor...

‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું શરમજનક નિવેદન | ‘My Ar…

'મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે', ભાજપના મંત્રીનું શરમજનક નિવેદન | 'My Ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીમ ઈન્ડિયાને ઝટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત | Team India suffers setback Rishabh Pa…

ટીમ ઈન્ડિયાને ઝટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત | Team India suffers setback Rishabh Pa…

6 months ago
સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

8 months ago
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર | S Jais…

પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર | S Jais…

6 months ago
અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000

અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News