gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત, પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત | Nitin Nab…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in INDIA
0 0
0
નીતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત, પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત | Nitin Nab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Nabin Proposes Major Reforms in BJP : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પક્ષમાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે ભાજપના કેટલાક હોદ્દા માટે વય મર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 45 વર્ષના નીતિન નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ‘મિલેનિયલ નેતા’ તરીકે ઓળખાવ્યા છે. હવે નબીન ભાજપને યુવાનોની પાર્ટી બનાવવા માંગે છે.

35 વર્ષની વયમર્યાદાનો પ્રસ્તાવ વધાવી લેવાયો

નવી યોજના મુજબ ભાજપના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉંમર 35 વર્ષ અથવા તેથી ઓછી રહેશે. એ જ રીતે, રાજ્ય યુવા પાંખના વડા 32 વર્ષની આસપાસના યુવા નેતા જ હશે. બુધવારે થયેલી બેઠકમાં આ વય મર્યાદાના કડક પાલન પર સહમતિ બની છે.

ચૂંટણી પ્રચાર માટે સંકલન પર ભાર મુકાયો

આવનારા વર્ષોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી હોવાથી આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પક્ષના ચૂંટણી પ્રચાર માટે મજબૂત સંદેશાવ્યવહાર, સંગઠન અને સરકાર સાથે સંકલન કરવા બાબતે પણ આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. 

નીતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત, પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત 2 - image

એલફેલ નિવેદનો આપવાની મનાઈ ફરમાવાઈ

નીતિન નબીને પાર્ટીના નેતાઓને ખાસ સૂચના આપતાં કહ્યું હતું કે, કોઈપણ નેતાએ ગમે ત્યાં એલફેલ નિવેદનો આપવા નહીં. મીડિયા સાથે વાત કરવી હોય તો ફક્ત સત્તાવાર વ્યક્તિઓએ જ પાર્ટીના વિચારો રજૂ કરવા, બાકીના નેતાઓએ બોલવામાં સાવધાની રાખવી.

છેવાડામાં માણસ સુધી પહોંચવાની જરૂરત વ્યક્ત કરી 

બેઠકમાં ભાજપ સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે મજૂરો અને ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે અલગ ટીમો બનાવવી જોઈએ. ખાસ કરીને, ‘વિકસિત ભારત’ અને ‘જી રામ જી’ જેવી યોજનાઓના ફાયદા લોકો બરાબર સમજી શકે, એ માટે અલગ પ્રચાર સેલ બનાવવાનો વિચાર એમણે રજૂ કર્યો હતો.

ટૂંકમાં, નીતિન નબીનને કાર્યભાર સંભાળતા જ ભાજપમાં યુવાનોને વધુ તકો આપવા, ચૂંટણી પ્રચારને મજબૂત બનાવવા અને પાર્ટીના સંદેશને વ્યવસ્થિત રીતે પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂકીને હકારાત્મક શરૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas…

એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ | Maharas...

અમદાવાદ: બાવળાના રામનગર પાસે તળાવ બન્યું ‘ઝેરી’, અનેક માછલીઓના મોત, ​કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામ…

અમદાવાદ: બાવળાના રામનગર પાસે તળાવ બન્યું 'ઝેરી', અનેક માછલીઓના મોત, ​કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામ...

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ | youth killed Over PUBG Dispute in…

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ | youth killed Over PUBG Dispute in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s…

એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s…

2 months ago
પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન | 73 employees of Gujarat…

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન | 73 employees of Gujarat…

12 months ago
ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

2 weeks ago
બેન્કોમાં પડી રહેલી દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો | The increase in unclaimed deposits in…

બેન્કોમાં પડી રહેલી દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો | The increase in unclaimed deposits in…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News